Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3237 | Date: 08-Jun-1991
આવે છે જગમાં, લઈ કર્મો તો સાથે, જગ છોડવાનો કોઈનો ઇરાદો નથી
Āvē chē jagamāṁ, laī karmō tō sāthē, jaga chōḍavānō kōīnō irādō nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3237 | Date: 08-Jun-1991

આવે છે જગમાં, લઈ કર્મો તો સાથે, જગ છોડવાનો કોઈનો ઇરાદો નથી

  No Audio

āvē chē jagamāṁ, laī karmō tō sāthē, jaga chōḍavānō kōīnō irādō nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-06-08 1991-06-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14226 આવે છે જગમાં, લઈ કર્મો તો સાથે, જગ છોડવાનો કોઈનો ઇરાદો નથી આવે છે જગમાં, લઈ કર્મો તો સાથે, જગ છોડવાનો કોઈનો ઇરાદો નથી

જાણે છે, સમજે છે, પડશે જાવું જગમાંથી, કોઈની એની તો તૈયારી નથી

નથી કાયમનો તો કોઈનો નિવાસ આ જગમાં, કાયમનો નિવાસ, સમજ્યા વિના રહ્યા નથી

જગ તો છે ચાર દિવસની ચાંદની, આખર સુધી મોહ એનો તો છૂટતો નથી

તોડવાં છે જ્યાં બંધન એણે, બંધનમાં બંધાયા વિના તો રહ્યા નથી

રહે મળતાં જ્યાં ફળ કર્મોનાં પોતાનાં, ફરિયાદ એની તો અટકતી નથી

પ્રેમ તો વહેંચાવા છે વેરઝેર તોડવા, બંધન પ્રેમનાં ભી છૂટતા નથી

ડૂબે કર્મોમાં એટલાં, કરે તોફાનો ઊભાં હૈયાનાં, જલદી એ શમતા નથી
View Original Increase Font Decrease Font

આવે છે જગમાં, લઈ કર્મો તો સાથે, જગ છોડવાનો કોઈનો ઇરાદો નથી

જાણે છે, સમજે છે, પડશે જાવું જગમાંથી, કોઈની એની તો તૈયારી નથી

નથી કાયમનો તો કોઈનો નિવાસ આ જગમાં, કાયમનો નિવાસ, સમજ્યા વિના રહ્યા નથી

જગ તો છે ચાર દિવસની ચાંદની, આખર સુધી મોહ એનો તો છૂટતો નથી

તોડવાં છે જ્યાં બંધન એણે, બંધનમાં બંધાયા વિના તો રહ્યા નથી

રહે મળતાં જ્યાં ફળ કર્મોનાં પોતાનાં, ફરિયાદ એની તો અટકતી નથી

પ્રેમ તો વહેંચાવા છે વેરઝેર તોડવા, બંધન પ્રેમનાં ભી છૂટતા નથી

ડૂબે કર્મોમાં એટલાં, કરે તોફાનો ઊભાં હૈયાનાં, જલદી એ શમતા નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvē chē jagamāṁ, laī karmō tō sāthē, jaga chōḍavānō kōīnō irādō nathī

jāṇē chē, samajē chē, paḍaśē jāvuṁ jagamāṁthī, kōīnī ēnī tō taiyārī nathī

nathī kāyamanō tō kōīnō nivāsa ā jagamāṁ, kāyamanō nivāsa, samajyā vinā rahyā nathī

jaga tō chē cāra divasanī cāṁdanī, ākhara sudhī mōha ēnō tō chūṭatō nathī

tōḍavāṁ chē jyāṁ baṁdhana ēṇē, baṁdhanamāṁ baṁdhāyā vinā tō rahyā nathī

rahē malatāṁ jyāṁ phala karmōnāṁ pōtānāṁ, phariyāda ēnī tō aṭakatī nathī

prēma tō vahēṁcāvā chē vērajhēra tōḍavā, baṁdhana prēmanāṁ bhī chūṭatā nathī

ḍūbē karmōmāṁ ēṭalāṁ, karē tōphānō ūbhāṁ haiyānāṁ, jaladī ē śamatā nathī
Scan Image

Gujarati Bhajan no. 3237 by Satguru Devendra Ghia - Kaka
First...323532363237...Last