Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5938 | Date: 10-Sep-1995
હતી ના મંઝિલ એ તો મારી રે જીવનમાં, પહોંચ્યો હું તો જેના દ્વારે
Hatī nā maṁjhila ē tō mārī rē jīvanamāṁ, pahōṁcyō huṁ tō jēnā dvārē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 5938 | Date: 10-Sep-1995

હતી ના મંઝિલ એ તો મારી રે જીવનમાં, પહોંચ્યો હું તો જેના દ્વારે

  No Audio

hatī nā maṁjhila ē tō mārī rē jīvanamāṁ, pahōṁcyō huṁ tō jēnā dvārē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1995-09-10 1995-09-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1425 હતી ના મંઝિલ એ તો મારી રે જીવનમાં, પહોંચ્યો હું તો જેના દ્વારે હતી ના મંઝિલ એ તો મારી રે જીવનમાં, પહોંચ્યો હું તો જેના દ્વારે

હતી મંઝિલ એ તો એ રાહની, ચાલ્યો હું જેના પર, જાણ્યેઅજાણ્યે

રાહે રાહે છે મંઝિલ જગમાં એની, પહોંચાડશે એ તો એના રે છેડે

ભૂલ્યો જીવનમાં સદાયે હું તો, રહેવાનું છે જગમાં તો પ્રભુના સહારે

છે જીવન સફરનો છેડો, મુક્તિ તો મારી, કરી રહ્યો છું જગમાં હું તો એના કાજે

દ્વારે દ્વારે નથી કાંઈ મુક્તિ મારી, મુક્તિમાં દ્વાર બધા એમાં ત્યાં અટકે

દ્વાર મુક્તિનું તો જીવનમાં, દુઃખ દર્દના દ્વારમાંથી તો પસાર થાયે

દ્વારે દ્વારે નથી કાંઈ મુક્તિ જીવનની, શોધી દ્વાર એનું, પહોંચવું ત્યાં પડે

રહ્યો અથડાતો કૂટાતો રે જીવનમાં, પહોંચ્યો જીવનમાં જ્યાં ખોટા દ્વારે

છે વિશ્વાસ મને, પહોંચીશ હું મારી મંઝિલે, ચાલીશ જ્યાં વિશ્વાસના સહારે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hatī nā maṁjhila ē tō mārī rē jīvanamāṁ, pahōṁcyō huṁ tō jēnā dvārē

hatī maṁjhila ē tō ē rāhanī, cālyō huṁ jēnā para, jāṇyēajāṇyē

rāhē rāhē chē maṁjhila jagamāṁ ēnī, pahōṁcāḍaśē ē tō ēnā rē chēḍē

bhūlyō jīvanamāṁ sadāyē huṁ tō, rahēvānuṁ chē jagamāṁ tō prabhunā sahārē

chē jīvana sapharanō chēḍō, mukti tō mārī, karī rahyō chuṁ jagamāṁ huṁ tō ēnā kājē

dvārē dvārē nathī kāṁī mukti mārī, muktimāṁ dvāra badhā ēmāṁ tyāṁ aṭakē

dvāra muktinuṁ tō jīvanamāṁ, duḥkha dardanā dvāramāṁthī tō pasāra thāyē

dvārē dvārē nathī kāṁī mukti jīvananī, śōdhī dvāra ēnuṁ, pahōṁcavuṁ tyāṁ paḍē

rahyō athaḍātō kūṭātō rē jīvanamāṁ, pahōṁcyō jīvanamāṁ jyāṁ khōṭā dvārē

chē viśvāsa manē, pahōṁcīśa huṁ mārī maṁjhilē, cālīśa jyāṁ viśvāsanā sahārē
Scan Image

Gujarati Bhajan no. 5938 by Satguru Devendra Ghia - Kaka
First...593559365937...Last