1991-07-21
1991-07-21
1991-07-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14281
જીવનમાં ચાહ્યો ન હોય પ્રેમ કોઈનો કદી, એવું તો કોઈ નથી

તણાયા ના હોય લોભમાં જીવનમાં તો કદી, એવું તો કોઈ નથી
કરી ના હોય ભૂલો તો જીવનમાં રે કદી, એવું તો કોઈ નથી
ચડયો ના હોય ક્રોધ કોઈ પર જીવનમાં રે કદી, એવું તો કોઈ નથી
છૂટયો ના હોય વિશ્વાસ જીવનમાં જેનો તો કદી, એવું તો કોઈ નથી
મર્યા ના હોય સગાવ્હાલાં જીવનમાં જેનાં તો કદી, એવું તો કોઈ નથી
થયું ના હોય મનધાર્યું જેનું જીવનમાં તો કદી, એવું તો કોઈ નથી
અનુભવ્યું ના હોય દુઃખ જીવનમાં જેણે તો કદી, એવું તો કોઈ નથી
થયું ના હોય નુકસાન જીવનમાં જેનું તો કદી, એવું તો કોઈ નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvanamāṁ cāhyō na hōya prēma kōīnō kadī, ēvuṁ tō kōī nathī
taṇāyā nā hōya lōbhamāṁ jīvanamāṁ tō kadī, ēvuṁ tō kōī nathī
karī nā hōya bhūlō tō jīvanamāṁ rē kadī, ēvuṁ tō kōī nathī
caḍayō nā hōya krōdha kōī para jīvanamāṁ rē kadī, ēvuṁ tō kōī nathī
chūṭayō nā hōya viśvāsa jīvanamāṁ jēnō tō kadī, ēvuṁ tō kōī nathī
maryā nā hōya sagāvhālāṁ jīvanamāṁ jēnāṁ tō kadī, ēvuṁ tō kōī nathī
thayuṁ nā hōya manadhāryuṁ jēnuṁ jīvanamāṁ tō kadī, ēvuṁ tō kōī nathī
anubhavyuṁ nā hōya duḥkha jīvanamāṁ jēṇē tō kadī, ēvuṁ tō kōī nathī
thayuṁ nā hōya nukasāna jīvanamāṁ jēnuṁ tō kadī, ēvuṁ tō kōī nathī
|
|