1991-07-23
1991-07-23
1991-07-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14284
થાતું રહ્યું છે, એ તો થાતું રહ્યું છે, એ તો એમ થાતું રહેશે

શું થાશે, શું થાશે, વિચાર તારા આવા, ચિંતા ઊભી એ તો કરશે
છોડીશ ના જો તું ચિંતા તારી, ચિંતાને ચિંતા તને તો ઘેરતી રહેશે
મૂંઝવણ ચિંતાની તો તારી, રસ્તો તને તો નવ સૂઝવા દેશે
નથી હાથમાં જે કાંઈ તો તારા, કરી ચિંતા એની છે શું તો ફાયદા
તારી ને તારી તો ચિંતા તને, જીવનમાં તો સદા મૂંઝવતી રહેશે
પાડી છે આદત તો જ્યાં તેં તો એની, આદત તારી તો મૂંઝવી દેશે
છોડીશ ના જ્યાં તું મનથી એને, મુક્ત એમાંથી ક્યાંથી તું થાશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
થાતું રહ્યું છે, એ તો થાતું રહ્યું છે, એ તો એમ થાતું રહેશે
શું થાશે, શું થાશે, વિચાર તારા આવા, ચિંતા ઊભી એ તો કરશે
છોડીશ ના જો તું ચિંતા તારી, ચિંતાને ચિંતા તને તો ઘેરતી રહેશે
મૂંઝવણ ચિંતાની તો તારી, રસ્તો તને તો નવ સૂઝવા દેશે
નથી હાથમાં જે કાંઈ તો તારા, કરી ચિંતા એની છે શું તો ફાયદા
તારી ને તારી તો ચિંતા તને, જીવનમાં તો સદા મૂંઝવતી રહેશે
પાડી છે આદત તો જ્યાં તેં તો એની, આદત તારી તો મૂંઝવી દેશે
છોડીશ ના જ્યાં તું મનથી એને, મુક્ત એમાંથી ક્યાંથી તું થાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thātuṁ rahyuṁ chē, ē tō thātuṁ rahyuṁ chē, ē tō ēma thātuṁ rahēśē
śuṁ thāśē, śuṁ thāśē, vicāra tārā āvā, ciṁtā ūbhī ē tō karaśē
chōḍīśa nā jō tuṁ ciṁtā tārī, ciṁtānē ciṁtā tanē tō ghēratī rahēśē
mūṁjhavaṇa ciṁtānī tō tārī, rastō tanē tō nava sūjhavā dēśē
nathī hāthamāṁ jē kāṁī tō tārā, karī ciṁtā ēnī chē śuṁ tō phāyadā
tārī nē tārī tō ciṁtā tanē, jīvanamāṁ tō sadā mūṁjhavatī rahēśē
pāḍī chē ādata tō jyāṁ tēṁ tō ēnī, ādata tārī tō mūṁjhavī dēśē
chōḍīśa nā jyāṁ tuṁ manathī ēnē, mukta ēmāṁthī kyāṁthī tuṁ thāśē
|
|