1991-07-25
1991-07-25
1991-07-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14290
ના ચાલે જ્યાં અમારું રે પ્રભુ, ત્યાં અમે તો ચલાવી લઈએ
ના ચાલે જ્યાં અમારું રે પ્રભુ, ત્યાં અમે તો ચલાવી લઈએ
રે પ્રભુ, સ્વાર્થમાં સદા, અમે તો રમતા રહીએ
દેવા જ્યાં લાચાર બનીએ, રાખી હાથ ઉપર અમે ત્યાં દઈ દઈએ
રે પ્રભુ, લેવાનામ તો સદા ઉત્સુક રહીયે
લાગેના જ્યાં વળગે અમને, કરવી ટીકા, અમે તો ના ચૂકીએ
રે પ્રભુ, સાંભળતા ટીકા અમારી, અમે તો ઊછળી પડીએ
કરીએ ભલે અમે થોડું રે પ્રભુ, જગમાં એને ગજાવતા રહીએ
રે પ્રભુ, કરતો રહ્યો છે જ્યાં તું બધું, અમે એ તો ભૂલતા રહીએ
ચાહીએ સુખ તો અમારું દિલથી રે પ્રભુ, ના સુખ જલદી જોઈ શકીએ
રે પ્રભુ, નજરમાં અમારી, ના અન્યને તો વસાવી શકીએ
મળતું ને મેળવતા રહીએ રે પ્રભુ, ના ચાહના એની રોકી શકીએ
રે પ્રભુ, તકલીફમાં પડયા વિના રે પ્રભુને, ના જલદી તો ભજી શકીએ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nā cālē jyāṁ amāruṁ rē prabhu, tyāṁ amē tō calāvī laīē
rē prabhu, svārthamāṁ sadā, amē tō ramatā rahīē
dēvā jyāṁ lācāra banīē, rākhī hātha upara amē tyāṁ daī daīē
rē prabhu, lēvānāma tō sadā utsuka rahīyē
lāgēnā jyāṁ valagē amanē, karavī ṭīkā, amē tō nā cūkīē
rē prabhu, sāṁbhalatā ṭīkā amārī, amē tō ūchalī paḍīē
karīē bhalē amē thōḍuṁ rē prabhu, jagamāṁ ēnē gajāvatā rahīē
rē prabhu, karatō rahyō chē jyāṁ tuṁ badhuṁ, amē ē tō bhūlatā rahīē
cāhīē sukha tō amāruṁ dilathī rē prabhu, nā sukha jaladī jōī śakīē
rē prabhu, najaramāṁ amārī, nā anyanē tō vasāvī śakīē
malatuṁ nē mēlavatā rahīē rē prabhu, nā cāhanā ēnī rōkī śakīē
rē prabhu, takalīphamāṁ paḍayā vinā rē prabhunē, nā jaladī tō bhajī śakīē
|