Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3325 | Date: 08-Aug-1991
એક શંકા દૂર કરવા જતાં, જોજે બીજી શંકા ના જાગી જાય
Ēka śaṁkā dūra karavā jatāṁ, jōjē bījī śaṁkā nā jāgī jāya

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

Hymn No. 3325 | Date: 08-Aug-1991

એક શંકા દૂર કરવા જતાં, જોજે બીજી શંકા ના જાગી જાય

  No Audio

ēka śaṁkā dūra karavā jatāṁ, jōjē bījī śaṁkā nā jāgī jāya

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

1991-08-08 1991-08-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14314 એક શંકા દૂર કરવા જતાં, જોજે બીજી શંકા ના જાગી જાય એક શંકા દૂર કરવા જતાં, જોજે બીજી શંકા ના જાગી જાય

થાય ના હાલત જોજે તારી રે એવી, બકરું કાઢતા ઊંટ પેસી જાય ના

મેળવવા તો રાહત જતાં, જોજે જીવનમાં ના તું હાંફી જાય - થાય...

ગજા ઉપરાંતની દોડાદોડમાં, જોજે તારી શક્તિમાં શંકા ના જાગી જાય - થાય...

દંભના ડહોળમાં જાતો ના ડૂબી, જોજે, સદા આશરો એનો ના લેવાય - થાય...

સોનું સમજીને જોજે જીવનમાં, તો પિત્તળ ના ખરીદાય - થાય...

મેળવવા જતાં સાથ જીવનમાં, જોજે ના દુશ્મન એ તો બની જાય - થાય...

કડવી શિખામણ દેવા જતાં, જોજે દુશ્મનો ઊભા ના થાતા જાય - થાય...

લત અન્યની છોડાવવા જતાં, જોજે લત ગળે ના વળગી જાય - થાય...

ભલા થવામાં ને થવામાં, જોજે જગ તને મૂરખ ના બનાવી જાય - થાય...

ડૂબતાને બચાવવા જતાં જોજે ખુદ એમાં ના ડૂબી જાય - થાય...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēka śaṁkā dūra karavā jatāṁ, jōjē bījī śaṁkā nā jāgī jāya

thāya nā hālata jōjē tārī rē ēvī, bakaruṁ kāḍhatā ūṁṭa pēsī jāya nā

mēlavavā tō rāhata jatāṁ, jōjē jīvanamāṁ nā tuṁ hāṁphī jāya - thāya...

gajā uparāṁtanī dōḍādōḍamāṁ, jōjē tārī śaktimāṁ śaṁkā nā jāgī jāya - thāya...

daṁbhanā ḍahōlamāṁ jātō nā ḍūbī, jōjē, sadā āśarō ēnō nā lēvāya - thāya...

sōnuṁ samajīnē jōjē jīvanamāṁ, tō pittala nā kharīdāya - thāya...

mēlavavā jatāṁ sātha jīvanamāṁ, jōjē nā duśmana ē tō banī jāya - thāya...

kaḍavī śikhāmaṇa dēvā jatāṁ, jōjē duśmanō ūbhā nā thātā jāya - thāya...

lata anyanī chōḍāvavā jatāṁ, jōjē lata galē nā valagī jāya - thāya...

bhalā thavāmāṁ nē thavāmāṁ, jōjē jaga tanē mūrakha nā banāvī jāya - thāya...

ḍūbatānē bacāvavā jatāṁ jōjē khuda ēmāṁ nā ḍūbī jāya - thāya...
Scan Image

Gujarati Bhajan no. 3325 by Satguru Devendra Ghia - Kaka
First...332533263327...Last