1991-08-12
1991-08-12
1991-08-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14321
જગાવી તવ પ્રેમ તો મુજ હૈયે, તડપાવી નિષ્ઠૂર હવે ના બનો

હતો અજાણ જ્યાં હું મુજથી, જગાવી જિજ્ઞાસા, અધૂરી ના હવે રાખો
રાહ મારી સાચી કે ખોટી, સમજાવી સાચી, સાચી રાહે ચડાવો
ના જાણું છું હું કેવો, સમાઉં તમારામાં, અનુરૂપ એવો તો બનાવો
વાળ્યો છે તમારી તરફ, તમારી પાસે હવે મને તો પ્હોંચાડો
રહ્યો હતો માયાને હું તો વળગી, બંધન એનાં હવે તો તોડાવો
દીધો છે વાવી જ્યાં પ્રેમનો છોડ, તમે હવે એને તો સંભાળો
રાખ્યો છે નજરમાં તો જ્યાં મને, નજરમાં હવે તો રહેવા દો
રહ્યા છો મને તો જ્યાં સંભાળી, નિત્ય મને તો સંભાળો
રહું તમારા પ્રેમમાં તો ડૂબ્યો, તમારા પ્રેમમાં ડૂબ્યો રહેવા દો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jagāvī tava prēma tō muja haiyē, taḍapāvī niṣṭhūra havē nā banō
hatō ajāṇa jyāṁ huṁ mujathī, jagāvī jijñāsā, adhūrī nā havē rākhō
rāha mārī sācī kē khōṭī, samajāvī sācī, sācī rāhē caḍāvō
nā jāṇuṁ chuṁ huṁ kēvō, samāuṁ tamārāmāṁ, anurūpa ēvō tō banāvō
vālyō chē tamārī tarapha, tamārī pāsē havē manē tō phōṁcāḍō
rahyō hatō māyānē huṁ tō valagī, baṁdhana ēnāṁ havē tō tōḍāvō
dīdhō chē vāvī jyāṁ prēmanō chōḍa, tamē havē ēnē tō saṁbhālō
rākhyō chē najaramāṁ tō jyāṁ manē, najaramāṁ havē tō rahēvā dō
rahyā chō manē tō jyāṁ saṁbhālī, nitya manē tō saṁbhālō
rahuṁ tamārā prēmamāṁ tō ḍūbyō, tamārā prēmamāṁ ḍūbyō rahēvā dō
|