1991-09-07
1991-09-07
1991-09-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14372
સત્યના ત્રાજવે તું તોલી લેજે, તોલી લેજે તારાં હરેક કર્મને

ખોટું નમતું ના તું જોખતો, તોલવામાં ગફલત ના કરતો - સત્યના ...
તોલજે હરેક કર્મને તું ત્રાજવે, ત્રાજવાની લાજ તો તું રાખજે - સત્યના...
તારું જાણી માયા ના બાંધજે, ત્રાજવાને એને જોખવા તું દેજે - સત્યના...
જાણી માપ ના ચોંકી જાતો, માપ સાચું તો તું જાણી લેજે - સત્યના...
છે જે એ તને, જાણવા મળશે ના, તારાથી ત્યારે એ છૂપું રહેશે - સત્યના...
અન્યના માપમાં ના વિશ્વાસ રહેશે, ખુદના માપમાં ના વિશ્વાસ ખોઈ દેજે - સત્યના...
તોલીશ જો સાચું તારા માપથી, પ્રભુના માપમાં ના ફરક પડશે - સત્યના...
કર્મો તો જીવનમાં તો થાતાં રહેશે, બદલીશ માપ, તોલીશ કઈ રીતે - સત્યના...
એક માપથી ના તોલ ચાલશે, વિવિધ માપની જરૂર તો રહેશે - સત્યના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
satyanā trājavē tuṁ tōlī lējē, tōlī lējē tārāṁ harēka karmanē
khōṭuṁ namatuṁ nā tuṁ jōkhatō, tōlavāmāṁ gaphalata nā karatō - satyanā ...
tōlajē harēka karmanē tuṁ trājavē, trājavānī lāja tō tuṁ rākhajē - satyanā...
tāruṁ jāṇī māyā nā bāṁdhajē, trājavānē ēnē jōkhavā tuṁ dējē - satyanā...
jāṇī māpa nā cōṁkī jātō, māpa sācuṁ tō tuṁ jāṇī lējē - satyanā...
chē jē ē tanē, jāṇavā malaśē nā, tārāthī tyārē ē chūpuṁ rahēśē - satyanā...
anyanā māpamāṁ nā viśvāsa rahēśē, khudanā māpamāṁ nā viśvāsa khōī dējē - satyanā...
tōlīśa jō sācuṁ tārā māpathī, prabhunā māpamāṁ nā pharaka paḍaśē - satyanā...
karmō tō jīvanamāṁ tō thātāṁ rahēśē, badalīśa māpa, tōlīśa kaī rītē - satyanā...
ēka māpathī nā tōla cālaśē, vividha māpanī jarūra tō rahēśē - satyanā
|