Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 3386 | Date: 08-Sep-1991
ઉરની ધડકન દેજે સાથ, દિલથી બોલજે તું તો આજ
Uranī dhaḍakana dējē sātha, dilathī bōlajē tuṁ tō āja

કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)

Hymn No. 3386 | Date: 08-Sep-1991

ઉરની ધડકન દેજે સાથ, દિલથી બોલજે તું તો આજ

  Audio

uranī dhaḍakana dējē sātha, dilathī bōlajē tuṁ tō āja

કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)

1991-09-08 1991-09-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14375 ઉરની ધડકન દેજે સાથ, દિલથી બોલજે તું તો આજ ઉરની ધડકન દેજે સાથ, દિલથી બોલજે તું તો આજ

નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય

કાનમાં ગુંજે છે આજ, એક પવિત્ર નાદ - નમઃ શિવાય...

તન ને મનની છે એક પુકાર, દિલમાં છે એક અવાજ - નમઃ શિવાય ...

પંખીના કલરવમાં નીકળે છે, આજ તો એક અવાજ - નમઃ શિવાય ...

સાગર તો ઘૂઘવે છે આજ, સંભળાય આજ એક અવાજ - નમઃ શિવાય...

પવનની લહરો વહે છે આજ, નીકળે એમાંથી એક અવાજ - નમઃ શિવાય...

કુદરતના ખૂણે ખૂણેથી, પ્રગટે છે આજ એક જ સાદ - નમઃ શિવાય...

સરિતાનાં જળ વહે છે આજ, સંભળાય એમાં એક અવાજ - નમઃ શિવાય ...

વરસતા વરસાદમાંથી, રહે છે સંભળાતો બસ એક અવાજ - નમઃ શિવાય ...

જગના શ્વાસેશ્વાસમાંથી, બોલતો રહ્યો છે બસ એક અવાજ - નમઃ શિવાય ...
https://www.youtube.com/watch?v=6SrIedcp6Mw
View Original Increase Font Decrease Font

ઉરની ધડકન દેજે સાથ, દિલથી બોલજે તું તો આજ

નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય

કાનમાં ગુંજે છે આજ, એક પવિત્ર નાદ - નમઃ શિવાય...

તન ને મનની છે એક પુકાર, દિલમાં છે એક અવાજ - નમઃ શિવાય ...

પંખીના કલરવમાં નીકળે છે, આજ તો એક અવાજ - નમઃ શિવાય ...

સાગર તો ઘૂઘવે છે આજ, સંભળાય આજ એક અવાજ - નમઃ શિવાય...

પવનની લહરો વહે છે આજ, નીકળે એમાંથી એક અવાજ - નમઃ શિવાય...

કુદરતના ખૂણે ખૂણેથી, પ્રગટે છે આજ એક જ સાદ - નમઃ શિવાય...

સરિતાનાં જળ વહે છે આજ, સંભળાય એમાં એક અવાજ - નમઃ શિવાય ...

વરસતા વરસાદમાંથી, રહે છે સંભળાતો બસ એક અવાજ - નમઃ શિવાય ...

જગના શ્વાસેશ્વાસમાંથી, બોલતો રહ્યો છે બસ એક અવાજ - નમઃ શિવાય ...

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

uranī dhaḍakana dējē sātha, dilathī bōlajē tuṁ tō āja

namaḥ śivāya ōma namaḥ śivāya, namaḥ śivāya, ōma namaḥ śivāya

kānamāṁ guṁjē chē āja, ēka pavitra nāda - namaḥ śivāya...

tana nē mananī chē ēka pukāra, dilamāṁ chē ēka avāja - namaḥ śivāya ...

paṁkhīnā kalaravamāṁ nīkalē chē, āja tō ēka avāja - namaḥ śivāya ...

sāgara tō ghūghavē chē āja, saṁbhalāya āja ēka avāja - namaḥ śivāya...

pavananī laharō vahē chē āja, nīkalē ēmāṁthī ēka avāja - namaḥ śivāya...

kudaratanā khūṇē khūṇēthī, pragaṭē chē āja ēka ja sāda - namaḥ śivāya...

saritānāṁ jala vahē chē āja, saṁbhalāya ēmāṁ ēka avāja - namaḥ śivāya ...

varasatā varasādamāṁthī, rahē chē saṁbhalātō basa ēka avāja - namaḥ śivāya ...

jaganā śvāsēśvāsamāṁthī, bōlatō rahyō chē basa ēka avāja - namaḥ śivāya ...
Scan Image

Gujarati Bhajan no. 3386 by Satguru Devendra Ghia - Kaka

ઉરની ધડકન દેજે સાથ, દિલથી બોલજે તું તો આજઉરની ધડકન દેજે સાથ, દિલથી બોલજે તું તો આજ

નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય

કાનમાં ગુંજે છે આજ, એક પવિત્ર નાદ - નમઃ શિવાય...

તન ને મનની છે એક પુકાર, દિલમાં છે એક અવાજ - નમઃ શિવાય ...

પંખીના કલરવમાં નીકળે છે, આજ તો એક અવાજ - નમઃ શિવાય ...

સાગર તો ઘૂઘવે છે આજ, સંભળાય આજ એક અવાજ - નમઃ શિવાય...

પવનની લહરો વહે છે આજ, નીકળે એમાંથી એક અવાજ - નમઃ શિવાય...

કુદરતના ખૂણે ખૂણેથી, પ્રગટે છે આજ એક જ સાદ - નમઃ શિવાય...

સરિતાનાં જળ વહે છે આજ, સંભળાય એમાં એક અવાજ - નમઃ શિવાય ...

વરસતા વરસાદમાંથી, રહે છે સંભળાતો બસ એક અવાજ - નમઃ શિવાય ...

જગના શ્વાસેશ્વાસમાંથી, બોલતો રહ્યો છે બસ એક અવાજ - નમઃ શિવાય ...
1991-09-08https://i.ytimg.com/vi/6SrIedcp6Mw/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=6SrIedcp6Mw

First...338533863387...Last