Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3387 | Date: 10-Sep-1991
કરવું હતું જીવનમાં તો, શું કર્યું, એવું તો શું જીવનમાં, શું નું શું થઈ ગયું
Karavuṁ hatuṁ jīvanamāṁ tō, śuṁ karyuṁ, ēvuṁ tō śuṁ jīvanamāṁ, śuṁ nuṁ śuṁ thaī gayuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3387 | Date: 10-Sep-1991

કરવું હતું જીવનમાં તો, શું કર્યું, એવું તો શું જીવનમાં, શું નું શું થઈ ગયું

  No Audio

karavuṁ hatuṁ jīvanamāṁ tō, śuṁ karyuṁ, ēvuṁ tō śuṁ jīvanamāṁ, śuṁ nuṁ śuṁ thaī gayuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-09-10 1991-09-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14376 કરવું હતું જીવનમાં તો, શું કર્યું, એવું તો શું જીવનમાં, શું નું શું થઈ ગયું કરવું હતું જીવનમાં તો, શું કર્યું, એવું તો શું જીવનમાં, શું નું શું થઈ ગયું

દેવું હતું જીવનમાં જગને તો ઘણું, જગમાંથી તો લેવું પડયું

કરવી હતી દૂર મનની અસ્થિરતાને, મન તો ફરતું ને ફરતું રહ્યું

રહેવું હતું અલિપ્ત માયાથી જીવનમાં, મનડું માયામાં ગૂંથાતું રહ્યું

લીધા તો શ્વાસ જીવનમાં તો જગમાંથી, ઋણ એનું તો ચૂકવવું હતું

ચૂકવી ના શક્યો ઋણ તો એનું, ચડતું ને ચડતું એ તો રહ્યું

દીધું જીવન જગમાં પ્રભુએ તો મને, પ્રભુને તો કાંઈ દેવું હતું

દઈ ના શક્યો બદલામાં કાંઈ પ્રભુને, પ્રભુ પાસેથી તો લેવું પડયું
View Original Increase Font Decrease Font

કરવું હતું જીવનમાં તો, શું કર્યું, એવું તો શું જીવનમાં, શું નું શું થઈ ગયું

દેવું હતું જીવનમાં જગને તો ઘણું, જગમાંથી તો લેવું પડયું

કરવી હતી દૂર મનની અસ્થિરતાને, મન તો ફરતું ને ફરતું રહ્યું

રહેવું હતું અલિપ્ત માયાથી જીવનમાં, મનડું માયામાં ગૂંથાતું રહ્યું

લીધા તો શ્વાસ જીવનમાં તો જગમાંથી, ઋણ એનું તો ચૂકવવું હતું

ચૂકવી ના શક્યો ઋણ તો એનું, ચડતું ને ચડતું એ તો રહ્યું

દીધું જીવન જગમાં પ્રભુએ તો મને, પ્રભુને તો કાંઈ દેવું હતું

દઈ ના શક્યો બદલામાં કાંઈ પ્રભુને, પ્રભુ પાસેથી તો લેવું પડયું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karavuṁ hatuṁ jīvanamāṁ tō, śuṁ karyuṁ, ēvuṁ tō śuṁ jīvanamāṁ, śuṁ nuṁ śuṁ thaī gayuṁ

dēvuṁ hatuṁ jīvanamāṁ jaganē tō ghaṇuṁ, jagamāṁthī tō lēvuṁ paḍayuṁ

karavī hatī dūra mananī asthiratānē, mana tō pharatuṁ nē pharatuṁ rahyuṁ

rahēvuṁ hatuṁ alipta māyāthī jīvanamāṁ, manaḍuṁ māyāmāṁ gūṁthātuṁ rahyuṁ

līdhā tō śvāsa jīvanamāṁ tō jagamāṁthī, r̥ṇa ēnuṁ tō cūkavavuṁ hatuṁ

cūkavī nā śakyō r̥ṇa tō ēnuṁ, caḍatuṁ nē caḍatuṁ ē tō rahyuṁ

dīdhuṁ jīvana jagamāṁ prabhuē tō manē, prabhunē tō kāṁī dēvuṁ hatuṁ

daī nā śakyō badalāmāṁ kāṁī prabhunē, prabhu pāsēthī tō lēvuṁ paḍayuṁ
Scan Image

Gujarati Bhajan no. 3387 by Satguru Devendra Ghia - Kaka
First...338533863387...Last