1991-09-18
1991-09-18
1991-09-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14393
રહી છે ચડતી આળસ તારા તો હૈયે, આજે એને તો તું ખંખેરી નાંખ

છે વેળા વેળાની તો આ વાતો, જોજે, વેળા ના હાથથી વીતી જાય
છે કોઈ કારણ, પાસે તો તારી, મળશે માનવદેહ તને તો સદાય
છૂટયું તીર હાથથી તો જે તારે, અધવચ્ચે રોકી શકીશ એને તું ક્યાંય
રહેજે કરી ઉપયોગ કિરણોને, જોજે, બની વ્યાપ્ત ના પથરાઈ જાય
જાગી જ્યાં સદ્ભાવના હૈયે, ચરિતાર્થ કરજે એને તું ત્યાં ને ત્યાં
જાગ્યો વિચાર મનમાં જે તારા, જોજે, અમલમાં મૂક્તા ના લાગે વાર
મળે ઓળખાણ તારી તને જો પાક્કી, જાજે, ડૂબી એમાં તો સદાય
છે હાથમાં તો જે તારા, જોજે, ના હાથમાંથી એ નીકળી જાય
પીરસ્યો છે થાળ જે પ્રભુએ, જોજે, આળસમાં ના એ રહી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahī chē caḍatī ālasa tārā tō haiyē, ājē ēnē tō tuṁ khaṁkhērī nāṁkha
chē vēlā vēlānī tō ā vātō, jōjē, vēlā nā hāthathī vītī jāya
chē kōī kāraṇa, pāsē tō tārī, malaśē mānavadēha tanē tō sadāya
chūṭayuṁ tīra hāthathī tō jē tārē, adhavaccē rōkī śakīśa ēnē tuṁ kyāṁya
rahējē karī upayōga kiraṇōnē, jōjē, banī vyāpta nā patharāī jāya
jāgī jyāṁ sadbhāvanā haiyē, caritārtha karajē ēnē tuṁ tyāṁ nē tyāṁ
jāgyō vicāra manamāṁ jē tārā, jōjē, amalamāṁ mūktā nā lāgē vāra
malē ōlakhāṇa tārī tanē jō pākkī, jājē, ḍūbī ēmāṁ tō sadāya
chē hāthamāṁ tō jē tārā, jōjē, nā hāthamāṁthī ē nīkalī jāya
pīrasyō chē thāla jē prabhuē, jōjē, ālasamāṁ nā ē rahī jāya
|