Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3417 | Date: 25-Sep-1991
તું રાય છે કે તું રંક છે, જે ભી છે તે ભલે તો તું છે
Tuṁ rāya chē kē tuṁ raṁka chē, jē bhī chē tē bhalē tō tuṁ chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3417 | Date: 25-Sep-1991

તું રાય છે કે તું રંક છે, જે ભી છે તે ભલે તો તું છે

  No Audio

tuṁ rāya chē kē tuṁ raṁka chē, jē bhī chē tē bhalē tō tuṁ chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-09-25 1991-09-25 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14406 તું રાય છે કે તું રંક છે, જે ભી છે તે ભલે તો તું છે તું રાય છે કે તું રંક છે, જે ભી છે તે ભલે તો તું છે

પણ, સૌથી પહેલો તો તું માનવ છે (2)

તું દાનવીર છે કે શૂરવીર છે, જે ભી છે, તે ભલે તો તું છે

તું ગોરો છે કે કાળો છે, જે ભી છે, તે ભલે તો તું છે - પણ...

તું રૂપવાન છે કે ગુણવાન છે, જે ભી છે, તે ભલે તો તું છે - પણ...

તું કોમળ છે કે કઠોર છે, જે ભી છે, તે ભલે તો તું છે - પણ...

તું જ્ઞાની છે કે અજ્ઞાની છે, જે ભી છે, તે ભલે તો તું છે - પણ...

તું દયાવાન છે કે તું ક્રૂર છે, જે ભી છે, તે ભલે તો તું છે - પણ...

તું નર છે કે નારી છે, જે ભી છે, તે ભલે તો તું છે - પણ...

તું કોઈ ધર્મી છે કે કોઈ પંથી છે, જે ભી છે, તે ભલે તો તું છે - પણ...

તું ભલે ક્યાંય ભી છે, ક્યાંય તું વસ્યો છે, જે ભી છે, તે ભલે તો તું છે - પણ...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tuṁ rāya chē kē tuṁ raṁka chē, jē bhī chē tē bhalē tō tuṁ chē

paṇa, sauthī pahēlō tō tuṁ mānava chē (2)

tuṁ dānavīra chē kē śūravīra chē, jē bhī chē, tē bhalē tō tuṁ chē

tuṁ gōrō chē kē kālō chē, jē bhī chē, tē bhalē tō tuṁ chē - paṇa...

tuṁ rūpavāna chē kē guṇavāna chē, jē bhī chē, tē bhalē tō tuṁ chē - paṇa...

tuṁ kōmala chē kē kaṭhōra chē, jē bhī chē, tē bhalē tō tuṁ chē - paṇa...

tuṁ jñānī chē kē ajñānī chē, jē bhī chē, tē bhalē tō tuṁ chē - paṇa...

tuṁ dayāvāna chē kē tuṁ krūra chē, jē bhī chē, tē bhalē tō tuṁ chē - paṇa...

tuṁ nara chē kē nārī chē, jē bhī chē, tē bhalē tō tuṁ chē - paṇa...

tuṁ kōī dharmī chē kē kōī paṁthī chē, jē bhī chē, tē bhalē tō tuṁ chē - paṇa...

tuṁ bhalē kyāṁya bhī chē, kyāṁya tuṁ vasyō chē, jē bhī chē, tē bhalē tō tuṁ chē - paṇa...
Scan Image

Gujarati Bhajan no. 3417 by Satguru Devendra Ghia - Kaka
First...341534163417...Last