1991-09-27
1991-09-27
1991-09-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14410
રહી જાય છે રહી જાય છે જીવનમાં, જગમાં ઘણું ઘણું રહી જાય છે
રહી જાય છે રહી જાય છે જીવનમાં, જગમાં ઘણું ઘણું રહી જાય છે
મળી જાય ભલે મંઝિલ જીવનમાં, રસ્તા અહીંના અહીં રહી જાય છે
સૂર્યકિરણો પ્હોંચે ભલે ધરતી પર, સૂર્ય ત્યાંનો ત્યાં રહી જાય છે
પર્વત પરથી સાગરમાં ભળે સરિતા, પર્વત ત્યાંનો ત્યાં રહી જાય છે
રહે મન ફરતું ને ફરતું તો જગમાં, તન તો ત્યાંને ત્યાં રહી જાય છે
કરો ભેગું જગમાં તો ઘણું, જગનું તો જગમાં રહી જાય છે
કર્યાં કર્મો જેવાં રે જગમાં, જગમાં નામ એવું રહી જાય છે
બંધાયને છૂટે સંબંધો જીવનમાં, સંબંધો જગમાંને જગમાં રહી જાય છે
જાગે ઇચ્છાઓ ઘણી ઘણી જીવનમાં, અધૂરી ઘણી બધી રહી જાય છે
વીતાવ્યું જીવન જગમાં જ્યાં માયામાં, મુક્તિ ત્યાંની ત્યાં રહી જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahī jāya chē rahī jāya chē jīvanamāṁ, jagamāṁ ghaṇuṁ ghaṇuṁ rahī jāya chē
malī jāya bhalē maṁjhila jīvanamāṁ, rastā ahīṁnā ahīṁ rahī jāya chē
sūryakiraṇō phōṁcē bhalē dharatī para, sūrya tyāṁnō tyāṁ rahī jāya chē
parvata parathī sāgaramāṁ bhalē saritā, parvata tyāṁnō tyāṁ rahī jāya chē
rahē mana pharatuṁ nē pharatuṁ tō jagamāṁ, tana tō tyāṁnē tyāṁ rahī jāya chē
karō bhēguṁ jagamāṁ tō ghaṇuṁ, jaganuṁ tō jagamāṁ rahī jāya chē
karyāṁ karmō jēvāṁ rē jagamāṁ, jagamāṁ nāma ēvuṁ rahī jāya chē
baṁdhāyanē chūṭē saṁbaṁdhō jīvanamāṁ, saṁbaṁdhō jagamāṁnē jagamāṁ rahī jāya chē
jāgē icchāō ghaṇī ghaṇī jīvanamāṁ, adhūrī ghaṇī badhī rahī jāya chē
vītāvyuṁ jīvana jagamāṁ jyāṁ māyāmāṁ, mukti tyāṁnī tyāṁ rahī jāya chē
|
|