Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3443 | Date: 07-Oct-1991
છોડી અંતરમાંથી અભિમાન, તારું હૈયું તું ખાલી કરી લે
Chōḍī aṁtaramāṁthī abhimāna, tāruṁ haiyuṁ tuṁ khālī karī lē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3443 | Date: 07-Oct-1991

છોડી અંતરમાંથી અભિમાન, તારું હૈયું તું ખાલી કરી લે

  No Audio

chōḍī aṁtaramāṁthī abhimāna, tāruṁ haiyuṁ tuṁ khālī karī lē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-10-07 1991-10-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14432 છોડી અંતરમાંથી અભિમાન, તારું હૈયું તું ખાલી કરી લે છોડી અંતરમાંથી અભિમાન, તારું હૈયું તું ખાલી કરી લે

દઈ જીવનમાં તારા દુશ્મનોને સાથ, તારી પ્રગતિ ના તું રૂંધી દે

છે કોણ કોણ જીવનમાં દુશ્મન તારા, બરાબર એને તું સમજી લે

રોકે જે જે પ્રગતિ જીવનમાં તારી, ના મિત્ર એને તું ગણી લે

મોહ માયા નહિ પ્હોંચવા દે પ્રભુને દ્વારે, ના એને તારા તું ગણી લે

વેરઝેર ઊભા કરીને હૈયે, તારા જીવનમાં ના કંટક તું વેરી દે

લોભ લાલચ જાશે તાણી તને જીવનમાં, એને સદા તું ત્યજી દે

કામ વાસના ઇચ્છાઓ જ્યાં જાગે, ત્યાં ને ત્યાં એને તું બાળી દે

ખોટા વિચારો ને, જાગે આળસ હૈયામાં, જાગે ત્યાં એને દૂર કરી દે

છે અગણિત આવા દુશ્મન તારા, જીવનમાં બરાબર એને સમજી લે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chōḍī aṁtaramāṁthī abhimāna, tāruṁ haiyuṁ tuṁ khālī karī lē

daī jīvanamāṁ tārā duśmanōnē sātha, tārī pragati nā tuṁ rūṁdhī dē

chē kōṇa kōṇa jīvanamāṁ duśmana tārā, barābara ēnē tuṁ samajī lē

rōkē jē jē pragati jīvanamāṁ tārī, nā mitra ēnē tuṁ gaṇī lē

mōha māyā nahi phōṁcavā dē prabhunē dvārē, nā ēnē tārā tuṁ gaṇī lē

vērajhēra ūbhā karīnē haiyē, tārā jīvanamāṁ nā kaṁṭaka tuṁ vērī dē

lōbha lālaca jāśē tāṇī tanē jīvanamāṁ, ēnē sadā tuṁ tyajī dē

kāma vāsanā icchāō jyāṁ jāgē, tyāṁ nē tyāṁ ēnē tuṁ bālī dē

khōṭā vicārō nē, jāgē ālasa haiyāmāṁ, jāgē tyāṁ ēnē dūra karī dē

chē agaṇita āvā duśmana tārā, jīvanamāṁ barābara ēnē samajī lē
Scan Image

Gujarati Bhajan no. 3443 by Satguru Devendra Ghia - Kaka
First...344234433444...Last