Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3445 | Date: 08-Oct-1991
છૂટયો ના હોય કે, તૂટયો ના હોય, ભ્રમ જ્યાં તારા મનડાંનો
Chūṭayō nā hōya kē, tūṭayō nā hōya, bhrama jyāṁ tārā manaḍāṁnō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3445 | Date: 08-Oct-1991

છૂટયો ના હોય કે, તૂટયો ના હોય, ભ્રમ જ્યાં તારા મનડાંનો

  No Audio

chūṭayō nā hōya kē, tūṭayō nā hōya, bhrama jyāṁ tārā manaḍāṁnō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-10-08 1991-10-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14434 છૂટયો ના હોય કે, તૂટયો ના હોય, ભ્રમ જ્યાં તારા મનડાંનો છૂટયો ના હોય કે, તૂટયો ના હોય, ભ્રમ જ્યાં તારા મનડાંનો,

તારી વાત ત્યાં તું કોઈને કરતો નહિ (2)

હશે એમાં જો, બુદ્ધિના ચમકારા, જગ એને સ્વીકાર્યા વિના રહેશે નહિ

પડયા હશે શંકાનાં ભૂત તારા મનડાંમાં, તારી વાતમાં ડોકિયાં કર્યા વિના રહેશે નહિ

તારી વાતમાં મળશે ના કોઈ જો તાંતણા, જગ કાંઈ એ સમજશે નહિ

હશે વિશ્વાસના સૂર, તારી વાતોમાં રણકતા, જગ એને સ્વીકાર્યા વિના રહેશે નહિ

ભરી ભરી હશે પ્રેમની ધારા, તારી વાતોમાં, જગ નહાવું એમાં ચૂકશે નહિ

હશે તારી વાતમાં, કૂથલી કે અપમાન અન્યનાં, જગ કંટાળ્યા વિના રહેશે નહિ

વહેતાં હશે તારી વાતોમાં, સત્યનાં નિર્મળ ઝરણાં, જગ આવકાર્યા વિના રહેશે નહિ

વહેતાં હશે તારી વાતોમાં, અનુભવનાં ઝરણાં, જગ સ્વીકાર્યા વિના રહેશે નહિ
View Original Increase Font Decrease Font

છૂટયો ના હોય કે, તૂટયો ના હોય, ભ્રમ જ્યાં તારા મનડાંનો,

તારી વાત ત્યાં તું કોઈને કરતો નહિ (2)

હશે એમાં જો, બુદ્ધિના ચમકારા, જગ એને સ્વીકાર્યા વિના રહેશે નહિ

પડયા હશે શંકાનાં ભૂત તારા મનડાંમાં, તારી વાતમાં ડોકિયાં કર્યા વિના રહેશે નહિ

તારી વાતમાં મળશે ના કોઈ જો તાંતણા, જગ કાંઈ એ સમજશે નહિ

હશે વિશ્વાસના સૂર, તારી વાતોમાં રણકતા, જગ એને સ્વીકાર્યા વિના રહેશે નહિ

ભરી ભરી હશે પ્રેમની ધારા, તારી વાતોમાં, જગ નહાવું એમાં ચૂકશે નહિ

હશે તારી વાતમાં, કૂથલી કે અપમાન અન્યનાં, જગ કંટાળ્યા વિના રહેશે નહિ

વહેતાં હશે તારી વાતોમાં, સત્યનાં નિર્મળ ઝરણાં, જગ આવકાર્યા વિના રહેશે નહિ

વહેતાં હશે તારી વાતોમાં, અનુભવનાં ઝરણાં, જગ સ્વીકાર્યા વિના રહેશે નહિ

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chūṭayō nā hōya kē, tūṭayō nā hōya, bhrama jyāṁ tārā manaḍāṁnō,

tārī vāta tyāṁ tuṁ kōīnē karatō nahi (2)

haśē ēmāṁ jō, buddhinā camakārā, jaga ēnē svīkāryā vinā rahēśē nahi

paḍayā haśē śaṁkānāṁ bhūta tārā manaḍāṁmāṁ, tārī vātamāṁ ḍōkiyāṁ karyā vinā rahēśē nahi

tārī vātamāṁ malaśē nā kōī jō tāṁtaṇā, jaga kāṁī ē samajaśē nahi

haśē viśvāsanā sūra, tārī vātōmāṁ raṇakatā, jaga ēnē svīkāryā vinā rahēśē nahi

bharī bharī haśē prēmanī dhārā, tārī vātōmāṁ, jaga nahāvuṁ ēmāṁ cūkaśē nahi

haśē tārī vātamāṁ, kūthalī kē apamāna anyanāṁ, jaga kaṁṭālyā vinā rahēśē nahi

vahētāṁ haśē tārī vātōmāṁ, satyanāṁ nirmala jharaṇāṁ, jaga āvakāryā vinā rahēśē nahi

vahētāṁ haśē tārī vātōmāṁ, anubhavanāṁ jharaṇāṁ, jaga svīkāryā vinā rahēśē nahi
Scan Image

Gujarati Bhajan no. 3445 by Satguru Devendra Ghia - Kaka
First...344534463447...Last