Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3458 | Date: 14-Oct-1991
સમજની સમજણમાં જ્યાં ગેરસમજ જાગી, સમજણ દ્વારા દેજે એને હટાવી
Samajanī samajaṇamāṁ jyāṁ gērasamaja jāgī, samajaṇa dvārā dējē ēnē haṭāvī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3458 | Date: 14-Oct-1991

સમજની સમજણમાં જ્યાં ગેરસમજ જાગી, સમજણ દ્વારા દેજે એને હટાવી

  No Audio

samajanī samajaṇamāṁ jyāṁ gērasamaja jāgī, samajaṇa dvārā dējē ēnē haṭāvī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-10-14 1991-10-14 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14447 સમજની સમજણમાં જ્યાં ગેરસમજ જાગી, સમજણ દ્વારા દેજે એને હટાવી સમજની સમજણમાં જ્યાં ગેરસમજ જાગી, સમજણ દ્વારા દેજે એને હટાવી

ખોટી વાતો સંધરી તો હૈયે સાચી, વાતનો પ્રવેશ દેજે ના તું અટકાવી

ખોટી સમજને મનમાં સાચી ઠસાવી, કરતો ના બંધ જ્ઞાનની તું બારી

છે ભાંજગડ સમજણની તો જીવનમાં, દેતો ના સમજણને તો તું ત્યાગી

દેતા રહ્યા સદ્ગુરુઓને શાસ્ત્રો, જીવનની સમજણ, પડશે એને તો અપનાવવી

કાં લેજે સમજણ જીવનમાં અપનાવી, કાં ખુદની સમજણ દ્વારા માર્ગ લેજે કાઢી

ડગલે પગલે પડશે જરૂર સમજની, સમજણની અવગણના નથી કાંઈ સારી

ગૂંચવણોની ગૂંચવણો જીવનમાં, દેશે સમજણ સહજમાં તો ઉકેલી
View Original Increase Font Decrease Font

સમજની સમજણમાં જ્યાં ગેરસમજ જાગી, સમજણ દ્વારા દેજે એને હટાવી

ખોટી વાતો સંધરી તો હૈયે સાચી, વાતનો પ્રવેશ દેજે ના તું અટકાવી

ખોટી સમજને મનમાં સાચી ઠસાવી, કરતો ના બંધ જ્ઞાનની તું બારી

છે ભાંજગડ સમજણની તો જીવનમાં, દેતો ના સમજણને તો તું ત્યાગી

દેતા રહ્યા સદ્ગુરુઓને શાસ્ત્રો, જીવનની સમજણ, પડશે એને તો અપનાવવી

કાં લેજે સમજણ જીવનમાં અપનાવી, કાં ખુદની સમજણ દ્વારા માર્ગ લેજે કાઢી

ડગલે પગલે પડશે જરૂર સમજની, સમજણની અવગણના નથી કાંઈ સારી

ગૂંચવણોની ગૂંચવણો જીવનમાં, દેશે સમજણ સહજમાં તો ઉકેલી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

samajanī samajaṇamāṁ jyāṁ gērasamaja jāgī, samajaṇa dvārā dējē ēnē haṭāvī

khōṭī vātō saṁdharī tō haiyē sācī, vātanō pravēśa dējē nā tuṁ aṭakāvī

khōṭī samajanē manamāṁ sācī ṭhasāvī, karatō nā baṁdha jñānanī tuṁ bārī

chē bhāṁjagaḍa samajaṇanī tō jīvanamāṁ, dētō nā samajaṇanē tō tuṁ tyāgī

dētā rahyā sadguruōnē śāstrō, jīvananī samajaṇa, paḍaśē ēnē tō apanāvavī

kāṁ lējē samajaṇa jīvanamāṁ apanāvī, kāṁ khudanī samajaṇa dvārā mārga lējē kāḍhī

ḍagalē pagalē paḍaśē jarūra samajanī, samajaṇanī avagaṇanā nathī kāṁī sārī

gūṁcavaṇōnī gūṁcavaṇō jīvanamāṁ, dēśē samajaṇa sahajamāṁ tō ukēlī
Scan Image

Gujarati Bhajan no. 3458 by Satguru Devendra Ghia - Kaka
First...345734583459...Last