Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3462 | Date: 19-Oct-1991
બનતા ને બનતા, જીવનમાં હું તો બનતો રહ્યો, બનવું હતું જેવું, એવું ના બની શક્યો
Banatā nē banatā, jīvanamāṁ huṁ tō banatō rahyō, banavuṁ hatuṁ jēvuṁ, ēvuṁ nā banī śakyō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 3462 | Date: 19-Oct-1991

બનતા ને બનતા, જીવનમાં હું તો બનતો રહ્યો, બનવું હતું જેવું, એવું ના બની શક્યો

  No Audio

banatā nē banatā, jīvanamāṁ huṁ tō banatō rahyō, banavuṁ hatuṁ jēvuṁ, ēvuṁ nā banī śakyō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1991-10-19 1991-10-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14451 બનતા ને બનતા, જીવનમાં હું તો બનતો રહ્યો, બનવું હતું જેવું, એવું ના બની શક્યો બનતા ને બનતા, જીવનમાં હું તો બનતો રહ્યો, બનવું હતું જેવું, એવું ના બની શક્યો

કરતો ને કરતો રહ્યો જીવનમાં, કરવું હતું જીવનમાં જેવું, ના એવું હું તો કરી શક્યો

પડતા ને પડતા રહ્યા પગ જીવનમાં, સાથ હૈયાનો પૂરો ના મેળવી શક્યો

મારું ને તારું કરતો રહ્યો જીવનમાં, ના હૈયેથી એને તો ત્યજી શક્યો

ચાલતો ને ચાલતો રહ્યો જીવનમાં, ધ્યેય વિના, મંઝિલે ના પ્હોંચી શક્યો

ચિત્તને, મનને, બુદ્ધિને ને ભાવોને, પ્રભુમાં ના સ્થિર હું તો રાખી શક્યો

રાત ને દિન તનમાં ફરક પડતો રહ્યો, ફરતા મનને સ્થિર ના રાખી શક્યો

ગોતતો ને ગોતતો રહ્યો કારણો જીવનમાં, કારણોનો રાફડો મળતો રહ્યો
View Original Increase Font Decrease Font

બનતા ને બનતા, જીવનમાં હું તો બનતો રહ્યો, બનવું હતું જેવું, એવું ના બની શક્યો

કરતો ને કરતો રહ્યો જીવનમાં, કરવું હતું જીવનમાં જેવું, ના એવું હું તો કરી શક્યો

પડતા ને પડતા રહ્યા પગ જીવનમાં, સાથ હૈયાનો પૂરો ના મેળવી શક્યો

મારું ને તારું કરતો રહ્યો જીવનમાં, ના હૈયેથી એને તો ત્યજી શક્યો

ચાલતો ને ચાલતો રહ્યો જીવનમાં, ધ્યેય વિના, મંઝિલે ના પ્હોંચી શક્યો

ચિત્તને, મનને, બુદ્ધિને ને ભાવોને, પ્રભુમાં ના સ્થિર હું તો રાખી શક્યો

રાત ને દિન તનમાં ફરક પડતો રહ્યો, ફરતા મનને સ્થિર ના રાખી શક્યો

ગોતતો ને ગોતતો રહ્યો કારણો જીવનમાં, કારણોનો રાફડો મળતો રહ્યો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

banatā nē banatā, jīvanamāṁ huṁ tō banatō rahyō, banavuṁ hatuṁ jēvuṁ, ēvuṁ nā banī śakyō

karatō nē karatō rahyō jīvanamāṁ, karavuṁ hatuṁ jīvanamāṁ jēvuṁ, nā ēvuṁ huṁ tō karī śakyō

paḍatā nē paḍatā rahyā paga jīvanamāṁ, sātha haiyānō pūrō nā mēlavī śakyō

māruṁ nē tāruṁ karatō rahyō jīvanamāṁ, nā haiyēthī ēnē tō tyajī śakyō

cālatō nē cālatō rahyō jīvanamāṁ, dhyēya vinā, maṁjhilē nā phōṁcī śakyō

cittanē, mananē, buddhinē nē bhāvōnē, prabhumāṁ nā sthira huṁ tō rākhī śakyō

rāta nē dina tanamāṁ pharaka paḍatō rahyō, pharatā mananē sthira nā rākhī śakyō

gōtatō nē gōtatō rahyō kāraṇō jīvanamāṁ, kāraṇōnō rāphaḍō malatō rahyō
Scan Image

Gujarati Bhajan no. 3462 by Satguru Devendra Ghia - Kaka
First...346034613462...Last