Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3478 | Date: 29-Oct-1991
આવ હવે તું ભાનમાં, સમજ જરા તું સાનમાં, લાગીજા તું પ્રભુના ગુણગાનમાં
Āva havē tuṁ bhānamāṁ, samaja jarā tuṁ sānamāṁ, lāgījā tuṁ prabhunā guṇagānamāṁ

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 3478 | Date: 29-Oct-1991

આવ હવે તું ભાનમાં, સમજ જરા તું સાનમાં, લાગીજા તું પ્રભુના ગુણગાનમાં

  No Audio

āva havē tuṁ bhānamāṁ, samaja jarā tuṁ sānamāṁ, lāgījā tuṁ prabhunā guṇagānamāṁ

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1991-10-29 1991-10-29 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14467 આવ હવે તું ભાનમાં, સમજ જરા તું સાનમાં, લાગીજા તું પ્રભુના ગુણગાનમાં આવ હવે તું ભાનમાં, સમજ જરા તું સાનમાં, લાગીજા તું પ્રભુના ગુણગાનમાં

વીતાવ્યો સમય તેં બેકારમાં, આવ્યું ના કાંઈ હાથમાં, સદા રહી માયાના ગુલતાનમાં

ડૂબી સદા અહંમાં, ગુમાવ્યું ઘણું તેં જીવનમાં, સમજીજા આ તો તું સાનમાં

સમજીશ ભલે તું સાનમાં, લાવ્યો ના તું આચરણમાં, વળશે તારું શું જીવનમાં

રાખ ના કપટ તું હૈયામાં, સાથ દેશે પ્રભુ સત્યમાં, વીસર ના આ તું જીવનમાં

ફસાતો ના ખોટી જાળમાં, જોડાતો ના ખોટાં કાર્યોમાં, રહેજે સદા એમાં તું ભાનમાં

હટતો ના પ્રભુના વિશ્વાસમાં, પડતો ના તું લોભમાં, રહેજે જાગૃત સદા તું આમાં

રહેતો ના તું ખોટા ખ્વાબમાં, રાખ ના કચાશ પ્રભુપ્રેમમાં, આવશે સદા આ કામમાં

રાખ ના દુઃખદર્દ હૈયામાં, રહેવા દે ધ્યાન પ્રભુ ચરણમાં, દેશે મુક્તિ તારા હાથમાં
View Original Increase Font Decrease Font

આવ હવે તું ભાનમાં, સમજ જરા તું સાનમાં, લાગીજા તું પ્રભુના ગુણગાનમાં

વીતાવ્યો સમય તેં બેકારમાં, આવ્યું ના કાંઈ હાથમાં, સદા રહી માયાના ગુલતાનમાં

ડૂબી સદા અહંમાં, ગુમાવ્યું ઘણું તેં જીવનમાં, સમજીજા આ તો તું સાનમાં

સમજીશ ભલે તું સાનમાં, લાવ્યો ના તું આચરણમાં, વળશે તારું શું જીવનમાં

રાખ ના કપટ તું હૈયામાં, સાથ દેશે પ્રભુ સત્યમાં, વીસર ના આ તું જીવનમાં

ફસાતો ના ખોટી જાળમાં, જોડાતો ના ખોટાં કાર્યોમાં, રહેજે સદા એમાં તું ભાનમાં

હટતો ના પ્રભુના વિશ્વાસમાં, પડતો ના તું લોભમાં, રહેજે જાગૃત સદા તું આમાં

રહેતો ના તું ખોટા ખ્વાબમાં, રાખ ના કચાશ પ્રભુપ્રેમમાં, આવશે સદા આ કામમાં

રાખ ના દુઃખદર્દ હૈયામાં, રહેવા દે ધ્યાન પ્રભુ ચરણમાં, દેશે મુક્તિ તારા હાથમાં

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āva havē tuṁ bhānamāṁ, samaja jarā tuṁ sānamāṁ, lāgījā tuṁ prabhunā guṇagānamāṁ

vītāvyō samaya tēṁ bēkāramāṁ, āvyuṁ nā kāṁī hāthamāṁ, sadā rahī māyānā gulatānamāṁ

ḍūbī sadā ahaṁmāṁ, gumāvyuṁ ghaṇuṁ tēṁ jīvanamāṁ, samajījā ā tō tuṁ sānamāṁ

samajīśa bhalē tuṁ sānamāṁ, lāvyō nā tuṁ ācaraṇamāṁ, valaśē tāruṁ śuṁ jīvanamāṁ

rākha nā kapaṭa tuṁ haiyāmāṁ, sātha dēśē prabhu satyamāṁ, vīsara nā ā tuṁ jīvanamāṁ

phasātō nā khōṭī jālamāṁ, jōḍātō nā khōṭāṁ kāryōmāṁ, rahējē sadā ēmāṁ tuṁ bhānamāṁ

haṭatō nā prabhunā viśvāsamāṁ, paḍatō nā tuṁ lōbhamāṁ, rahējē jāgr̥ta sadā tuṁ āmāṁ

rahētō nā tuṁ khōṭā khvābamāṁ, rākha nā kacāśa prabhuprēmamāṁ, āvaśē sadā ā kāmamāṁ

rākha nā duḥkhadarda haiyāmāṁ, rahēvā dē dhyāna prabhu caraṇamāṁ, dēśē mukti tārā hāthamāṁ
Scan Image

Gujarati Bhajan no. 3478 by Satguru Devendra Ghia - Kaka
First...347834793480...Last