1989-10-28
1989-10-28
1989-10-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14563
રહ્યો છું દૂર ને દૂર મુજ કર્મોથી રે માડી, સદા તો તુજથી

કર કૃપા, આ બાળ પર આજ તો એવી રે, તનિક નજીક તું આવી જા
વળગી છે માયા ખૂબ તારી રે માડી, હૈયેથી તો જન્મારાથી - કર...
આવ્યો છું લઈને આશા, તુજને મળવા રે માડી, રહી છે અધૂરી જન્મારાથી - કર...
સાચા ને ખોટા રસ્તા ખૂબ લીધા, માયાના ચક્કરમાં ત્યજી દીધા - કર...
સમજું ના સમજું સાચું, માયાએ સમજણ ત્યાં તો ધોઈ નાખી - કર...
ખોટા રૂપિયા જેમ રહ્યો છું અફળાતો, સ્વીકાર ક્યાંય થાતો નથી - કર...
મોહના ફંદામાં કીધા ગોરખધંધા, સાચી કમાણી કરી નથી - કર...
ખૂટી રહી છે ખીસાખર્ચી, નજર તારા પર ત્યારે તો દોડી - કર...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahyō chuṁ dūra nē dūra muja karmōthī rē māḍī, sadā tō tujathī
kara kr̥pā, ā bāla para āja tō ēvī rē, tanika najīka tuṁ āvī jā
valagī chē māyā khūba tārī rē māḍī, haiyēthī tō janmārāthī - kara...
āvyō chuṁ laīnē āśā, tujanē malavā rē māḍī, rahī chē adhūrī janmārāthī - kara...
sācā nē khōṭā rastā khūba līdhā, māyānā cakkaramāṁ tyajī dīdhā - kara...
samajuṁ nā samajuṁ sācuṁ, māyāē samajaṇa tyāṁ tō dhōī nākhī - kara...
khōṭā rūpiyā jēma rahyō chuṁ aphalātō, svīkāra kyāṁya thātō nathī - kara...
mōhanā phaṁdāmāṁ kīdhā gōrakhadhaṁdhā, sācī kamāṇī karī nathī - kara...
khūṭī rahī chē khīsākharcī, najara tārā para tyārē tō dōḍī - kara...
|
|