1989-11-15
1989-11-15
1989-11-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14586
માડી જોઈએ છે મારા વિચારો પર, અંકુશો તો સદાય તારા

રાખજે સદાય, મારી વાણીને તો અંકુશમાં રે તારા
ભમતું રહ્યું છે મનડું મારું, સદાય રાખજે અંકુશમાં એને રે તારા
ચિત્ત તો છે સદા ડામાડોળ મારું, માગે છે એ તો અંકુશ તારા
કરી રહ્યો છું રાતદિન ચિંતા, સુખદુઃખ ને કર્મોને રાખજે અંકુશમાં તારા
છે જીવનમાં ચડાણ તો આકરાં, જોઈએ છે એમાં સાથ તો તારા
વિધિ ગણું કે વિધાતા તને તો મારી, લખ્યા છે જ્યાં લેખ તેં તો મારા
મુસીબતો છે અનેક તો મારી, કરજે હવે એમાંથી તો મારા છુટકારા
તારે મન તો જે સહજ છે, મારે માટે તો છે એ બોજના રે ભારા
ખેલ્યા ખેલ ખૂબ વૃત્તિઓમાં, રાખજે હવે એને અંકુશમાં તો તારા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
māḍī jōīē chē mārā vicārō para, aṁkuśō tō sadāya tārā
rākhajē sadāya, mārī vāṇīnē tō aṁkuśamāṁ rē tārā
bhamatuṁ rahyuṁ chē manaḍuṁ māruṁ, sadāya rākhajē aṁkuśamāṁ ēnē rē tārā
citta tō chē sadā ḍāmāḍōla māruṁ, māgē chē ē tō aṁkuśa tārā
karī rahyō chuṁ rātadina ciṁtā, sukhaduḥkha nē karmōnē rākhajē aṁkuśamāṁ tārā
chē jīvanamāṁ caḍāṇa tō ākarāṁ, jōīē chē ēmāṁ sātha tō tārā
vidhi gaṇuṁ kē vidhātā tanē tō mārī, lakhyā chē jyāṁ lēkha tēṁ tō mārā
musībatō chē anēka tō mārī, karajē havē ēmāṁthī tō mārā chuṭakārā
tārē mana tō jē sahaja chē, mārē māṭē tō chē ē bōjanā rē bhārā
khēlyā khēla khūba vr̥ttiōmāṁ, rākhajē havē ēnē aṁkuśamāṁ tō tārā
|
|