Hymn No. 2142 | Date: 12-Dec-1989
ભવનાં બંધન તોડ તારા, ભવનાં બંધન તોડ
bhavanāṁ baṁdhana tōḍa tārā, bhavanāṁ baṁdhana tōḍa
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1989-12-12
1989-12-12
1989-12-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14631
ભવનાં બંધન તોડ તારા, ભવનાં બંધન તોડ
ભવનાં બંધન તોડ તારા, ભવનાં બંધન તોડ
જનમોજનમની પડી છે ગાંઠો, આજ એને તું છોડ
આવ્યો છે જ્યાં, તું રે જગમાં, ગાંઠો આમ બધી છોડ
મળ્યો છે માનવદેહ તને જ્યાં, ભવનાં બંધન તોડ
મળ્યાં છે ચિત્ત-મન-બુદ્ધિ તને, કરી ઉપયોગ ગાંઠો છોડ
ધીરે-ધીરે મક્કમતાથી, આજ ગાંઠોનું ગંઠન છોડ
છોડતા ને તોડતા ગાંઠો કર્મોની, મનને પ્રભુમાં જોડ
પડે ના જોજે રે નવી ગાંઠો, ગાંઠો ધીરે-ધીરે તોડ
https://www.youtube.com/watch?v=Uf1Uqkvy15I
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ભવનાં બંધન તોડ તારા, ભવનાં બંધન તોડ
જનમોજનમની પડી છે ગાંઠો, આજ એને તું છોડ
આવ્યો છે જ્યાં, તું રે જગમાં, ગાંઠો આમ બધી છોડ
મળ્યો છે માનવદેહ તને જ્યાં, ભવનાં બંધન તોડ
મળ્યાં છે ચિત્ત-મન-બુદ્ધિ તને, કરી ઉપયોગ ગાંઠો છોડ
ધીરે-ધીરે મક્કમતાથી, આજ ગાંઠોનું ગંઠન છોડ
છોડતા ને તોડતા ગાંઠો કર્મોની, મનને પ્રભુમાં જોડ
પડે ના જોજે રે નવી ગાંઠો, ગાંઠો ધીરે-ધીરે તોડ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhavanāṁ baṁdhana tōḍa tārā, bhavanāṁ baṁdhana tōḍa
janamōjanamanī paḍī chē gāṁṭhō, āja ēnē tuṁ chōḍa
āvyō chē jyāṁ, tuṁ rē jagamāṁ, gāṁṭhō āma badhī chōḍa
malyō chē mānavadēha tanē jyāṁ, bhavanāṁ baṁdhana tōḍa
malyāṁ chē citta-mana-buddhi tanē, karī upayōga gāṁṭhō chōḍa
dhīrē-dhīrē makkamatāthī, āja gāṁṭhōnuṁ gaṁṭhana chōḍa
chōḍatā nē tōḍatā gāṁṭhō karmōnī, mananē prabhumāṁ jōḍa
paḍē nā jōjē rē navī gāṁṭhō, gāṁṭhō dhīrē-dhīrē tōḍa
ભવનાં બંધન તોડ તારા, ભવનાં બંધન તોડભવનાં બંધન તોડ તારા, ભવનાં બંધન તોડ
જનમોજનમની પડી છે ગાંઠો, આજ એને તું છોડ
આવ્યો છે જ્યાં, તું રે જગમાં, ગાંઠો આમ બધી છોડ
મળ્યો છે માનવદેહ તને જ્યાં, ભવનાં બંધન તોડ
મળ્યાં છે ચિત્ત-મન-બુદ્ધિ તને, કરી ઉપયોગ ગાંઠો છોડ
ધીરે-ધીરે મક્કમતાથી, આજ ગાંઠોનું ગંઠન છોડ
છોડતા ને તોડતા ગાંઠો કર્મોની, મનને પ્રભુમાં જોડ
પડે ના જોજે રે નવી ગાંઠો, ગાંઠો ધીરે-ધીરે તોડ1989-12-12https://i.ytimg.com/vi/Uf1Uqkvy15I/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=Uf1Uqkvy15I
|