1989-12-30
1989-12-30
1989-12-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14674
રહ્યા જે ધ્યાનમાં તો પ્રભુના, રાખ્યું ધ્યાન પ્રભુએ એનું તો સદા

વાત તું આ હૈયે ધર રે મનવા, વાત તું આ હૈયે રે ધર
રાખ્યું મન સદા જેણે પ્રભુના નામમાં, પ્રભુએ રાખ્યું નામ હૈયે એનું સદા
કરી ભક્તિ સદા હૈયેથી પ્રભુની, બન્યા ભક્ત પ્રભુ તો એના સદા
ગુણગાન ગાયાં પ્રભુનાં સદાય જેણે, ગુણગાન પ્રભુએ એનાં તો ગાયાં
કરી સેવા ભાવથી પ્રભુની જેણે, રહ્યા સેવક પ્રભુ સદા તો એના
કરી વાતો હૈયેથી પ્રભુને જેણે, કરે વાત એનાથી પ્રભુ તો સદા
માન્યા પ્રભુને જેણે પોતાના, ગણ્યા પ્રભુએ સદા એને પોતાના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
રહ્યા જે ધ્યાનમાં તો પ્રભુના, રાખ્યું ધ્યાન પ્રભુએ એનું તો સદા
વાત તું આ હૈયે ધર રે મનવા, વાત તું આ હૈયે રે ધર
રાખ્યું મન સદા જેણે પ્રભુના નામમાં, પ્રભુએ રાખ્યું નામ હૈયે એનું સદા
કરી ભક્તિ સદા હૈયેથી પ્રભુની, બન્યા ભક્ત પ્રભુ તો એના સદા
ગુણગાન ગાયાં પ્રભુનાં સદાય જેણે, ગુણગાન પ્રભુએ એનાં તો ગાયાં
કરી સેવા ભાવથી પ્રભુની જેણે, રહ્યા સેવક પ્રભુ સદા તો એના
કરી વાતો હૈયેથી પ્રભુને જેણે, કરે વાત એનાથી પ્રભુ તો સદા
માન્યા પ્રભુને જેણે પોતાના, ગણ્યા પ્રભુએ સદા એને પોતાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahyā jē dhyānamāṁ tō prabhunā, rākhyuṁ dhyāna prabhuē ēnuṁ tō sadā
vāta tuṁ ā haiyē dhara rē manavā, vāta tuṁ ā haiyē rē dhara
rākhyuṁ mana sadā jēṇē prabhunā nāmamāṁ, prabhuē rākhyuṁ nāma haiyē ēnuṁ sadā
karī bhakti sadā haiyēthī prabhunī, banyā bhakta prabhu tō ēnā sadā
guṇagāna gāyāṁ prabhunāṁ sadāya jēṇē, guṇagāna prabhuē ēnāṁ tō gāyāṁ
karī sēvā bhāvathī prabhunī jēṇē, rahyā sēvaka prabhu sadā tō ēnā
karī vātō haiyēthī prabhunē jēṇē, karē vāta ēnāthī prabhu tō sadā
mānyā prabhunē jēṇē pōtānā, gaṇyā prabhuē sadā ēnē pōtānā
|
|