Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2196 | Date: 03-Jan-1990
જોયું હશે જેણે, અનુભવ્યું હશે જેણે, કરશે વાત એની જો એ
Jōyuṁ haśē jēṇē, anubhavyuṁ haśē jēṇē, karaśē vāta ēnī jō ē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2196 | Date: 03-Jan-1990

જોયું હશે જેણે, અનુભવ્યું હશે જેણે, કરશે વાત એની જો એ

  No Audio

jōyuṁ haśē jēṇē, anubhavyuṁ haśē jēṇē, karaśē vāta ēnī jō ē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1990-01-03 1990-01-03 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14685 જોયું હશે જેણે, અનુભવ્યું હશે જેણે, કરશે વાત એની જો એ જોયું હશે જેણે, અનુભવ્યું હશે જેણે, કરશે વાત એની જો એ

વાત એની જલદી તો સમજાશે

ના જોયું હોય જેણે, ના અનુભવ્યું હોય જેણે, વાત એની તો ના સમજાશે

જોયાં ભલે શીંગ સસલાનાં સ્વપ્નમાં, ના જાગ્રતમાં કદી એ જોવા મળશે

જોયું નથી સ્વર્ગસુખ જેણે, સ્વર્ગસમ સુખ ભી ઓછું લાગશે

સ્વપ્નના ડરથી ગભરાઈ, જાગ્રત જીવનમાં તો કેમ જિવાશે

લાગી તૃષા જ્યાં સ્વપ્નમાં, પીશો જળ જાગ્રતમાં તો શું વળશે

અનુભવ સ્વપ્નનો તો, જાગ્રતમાં ના એ કામ તો આવશે

મહેલોના મહેલો જોયા જો સ્વપ્નમાં, તૂટી જાગ્રતમાં ફરક ના કાંઈ પડશે

બંને અવસ્થામાં છે પ્રભુ, દર્શન એનાં તો કામ આવશે
View Original Increase Font Decrease Font

જોયું હશે જેણે, અનુભવ્યું હશે જેણે, કરશે વાત એની જો એ

વાત એની જલદી તો સમજાશે

ના જોયું હોય જેણે, ના અનુભવ્યું હોય જેણે, વાત એની તો ના સમજાશે

જોયાં ભલે શીંગ સસલાનાં સ્વપ્નમાં, ના જાગ્રતમાં કદી એ જોવા મળશે

જોયું નથી સ્વર્ગસુખ જેણે, સ્વર્ગસમ સુખ ભી ઓછું લાગશે

સ્વપ્નના ડરથી ગભરાઈ, જાગ્રત જીવનમાં તો કેમ જિવાશે

લાગી તૃષા જ્યાં સ્વપ્નમાં, પીશો જળ જાગ્રતમાં તો શું વળશે

અનુભવ સ્વપ્નનો તો, જાગ્રતમાં ના એ કામ તો આવશે

મહેલોના મહેલો જોયા જો સ્વપ્નમાં, તૂટી જાગ્રતમાં ફરક ના કાંઈ પડશે

બંને અવસ્થામાં છે પ્રભુ, દર્શન એનાં તો કામ આવશે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jōyuṁ haśē jēṇē, anubhavyuṁ haśē jēṇē, karaśē vāta ēnī jō ē

vāta ēnī jaladī tō samajāśē

nā jōyuṁ hōya jēṇē, nā anubhavyuṁ hōya jēṇē, vāta ēnī tō nā samajāśē

jōyāṁ bhalē śīṁga sasalānāṁ svapnamāṁ, nā jāgratamāṁ kadī ē jōvā malaśē

jōyuṁ nathī svargasukha jēṇē, svargasama sukha bhī ōchuṁ lāgaśē

svapnanā ḍarathī gabharāī, jāgrata jīvanamāṁ tō kēma jivāśē

lāgī tr̥ṣā jyāṁ svapnamāṁ, pīśō jala jāgratamāṁ tō śuṁ valaśē

anubhava svapnanō tō, jāgratamāṁ nā ē kāma tō āvaśē

mahēlōnā mahēlō jōyā jō svapnamāṁ, tūṭī jāgratamāṁ pharaka nā kāṁī paḍaśē

baṁnē avasthāmāṁ chē prabhu, darśana ēnāṁ tō kāma āvaśē
Scan Image

Gujarati Bhajan no. 2196 by Satguru Devendra Ghia - Kaka
First...219421952196...Last