1990-01-29
1990-01-29
1990-01-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14740
કોઈ પૂરું કરી, કોઈ અધૂરું છોડી, વહેલું-મોડું સહુ કોઈ જગમાંથી જાશે

છે પ્રભુને તો અનેક બાળ, તારું સદા તો, તું સંભાળ
છે એ પરમપિતા ને રક્ષણકર્તા, રાખે સહુની એકસરખી સંભાળ
નથી કોઈ એની પાસે નાનું-મોટું, છે સહુ એકસરખું દિલમાં એના વસ્યું
રહ્યા સહુને એકસરખા શીખવતા, છે જગનિશાળ એની વિશાળ
કોઈ શીખ્યું એમાં ધ્યાન દઈને, રહ્યું કોઈ તો માયામાં તણાઈ
ના દેખાયે એ તો ભલે, રાખે તોય એકસરખું સહુ પર ધ્યાન
ના હટાવે હૈયેથી કદી કોઈને, છે હૈયું એનું તો સદા પ્રેમાળ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કોઈ પૂરું કરી, કોઈ અધૂરું છોડી, વહેલું-મોડું સહુ કોઈ જગમાંથી જાશે
છે પ્રભુને તો અનેક બાળ, તારું સદા તો, તું સંભાળ
છે એ પરમપિતા ને રક્ષણકર્તા, રાખે સહુની એકસરખી સંભાળ
નથી કોઈ એની પાસે નાનું-મોટું, છે સહુ એકસરખું દિલમાં એના વસ્યું
રહ્યા સહુને એકસરખા શીખવતા, છે જગનિશાળ એની વિશાળ
કોઈ શીખ્યું એમાં ધ્યાન દઈને, રહ્યું કોઈ તો માયામાં તણાઈ
ના દેખાયે એ તો ભલે, રાખે તોય એકસરખું સહુ પર ધ્યાન
ના હટાવે હૈયેથી કદી કોઈને, છે હૈયું એનું તો સદા પ્રેમાળ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kōī pūruṁ karī, kōī adhūruṁ chōḍī, vahēluṁ-mōḍuṁ sahu kōī jagamāṁthī jāśē
chē prabhunē tō anēka bāla, tāruṁ sadā tō, tuṁ saṁbhāla
chē ē paramapitā nē rakṣaṇakartā, rākhē sahunī ēkasarakhī saṁbhāla
nathī kōī ēnī pāsē nānuṁ-mōṭuṁ, chē sahu ēkasarakhuṁ dilamāṁ ēnā vasyuṁ
rahyā sahunē ēkasarakhā śīkhavatā, chē jaganiśāla ēnī viśāla
kōī śīkhyuṁ ēmāṁ dhyāna daīnē, rahyuṁ kōī tō māyāmāṁ taṇāī
nā dēkhāyē ē tō bhalē, rākhē tōya ēkasarakhuṁ sahu para dhyāna
nā haṭāvē haiyēthī kadī kōīnē, chē haiyuṁ ēnuṁ tō sadā prēmāla
|
|