Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2288 | Date: 17-Feb-1990
ક્યાં અને કેવી રીતે, મોકલું સંદેશો તારી પાસે રે માડી
Kyāṁ anē kēvī rītē, mōkaluṁ saṁdēśō tārī pāsē rē māḍī

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 2288 | Date: 17-Feb-1990

ક્યાં અને કેવી રીતે, મોકલું સંદેશો તારી પાસે રે માડી

  Audio

kyāṁ anē kēvī rītē, mōkaluṁ saṁdēśō tārī pāsē rē māḍī

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1990-02-17 1990-02-17 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14777 ક્યાં અને કેવી રીતે, મોકલું સંદેશો તારી પાસે રે માડી ક્યાં અને કેવી રીતે, મોકલું સંદેશો તારી પાસે રે માડી

નથી મારી પાસે રે માડી, તારું કોઈ ઠામ કે ઠેકાણું

પહોંચ્યા જે-જે તારી પાસે રે માડી, નથી કોઈ પાછું આવ્યું - ક્યાં...

યુગો-યુગોથી નીરખી રહી છે સહુને, નીરખી તને, એ તારામાં સમાયું - ક્યાં...

રહ્યો છું પોકારતો સંદેશો મારો, પહોંચ્યા કે ના પહોંચ્યા, ના એ હું જાણું - ક્યાં...

તારા વિરહની પળો, વીતે છે એ કેમ, કેમ કરી એ તો સમજાવું - ક્યાં...

ફેરવું નજર, જગ તો દેખાતું, કેમ કરી નજરમાં તને હવે લાવું - ક્યાં...

પ્રેમ ને ભાવ જે જાગ્યા, ગોતું છું ચરણ તારાં, જ્યાં એને ધરાવું - ક્યાં...

થઈ છે ભૂલો મારી, ક્યાં ને કેવી, નથી એ તો સમજાતું - ક્યાં...

કર કૃપા હવે એવી માડી, હવે આવ સામે માડી, એ જ હું તો માગું - ક્યાં...
https://www.youtube.com/watch?v=jOies_dffKE
View Original Increase Font Decrease Font

ક્યાં અને કેવી રીતે, મોકલું સંદેશો તારી પાસે રે માડી

નથી મારી પાસે રે માડી, તારું કોઈ ઠામ કે ઠેકાણું

પહોંચ્યા જે-જે તારી પાસે રે માડી, નથી કોઈ પાછું આવ્યું - ક્યાં...

યુગો-યુગોથી નીરખી રહી છે સહુને, નીરખી તને, એ તારામાં સમાયું - ક્યાં...

રહ્યો છું પોકારતો સંદેશો મારો, પહોંચ્યા કે ના પહોંચ્યા, ના એ હું જાણું - ક્યાં...

તારા વિરહની પળો, વીતે છે એ કેમ, કેમ કરી એ તો સમજાવું - ક્યાં...

ફેરવું નજર, જગ તો દેખાતું, કેમ કરી નજરમાં તને હવે લાવું - ક્યાં...

પ્રેમ ને ભાવ જે જાગ્યા, ગોતું છું ચરણ તારાં, જ્યાં એને ધરાવું - ક્યાં...

થઈ છે ભૂલો મારી, ક્યાં ને કેવી, નથી એ તો સમજાતું - ક્યાં...

કર કૃપા હવે એવી માડી, હવે આવ સામે માડી, એ જ હું તો માગું - ક્યાં...

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kyāṁ anē kēvī rītē, mōkaluṁ saṁdēśō tārī pāsē rē māḍī

nathī mārī pāsē rē māḍī, tāruṁ kōī ṭhāma kē ṭhēkāṇuṁ

pahōṁcyā jē-jē tārī pāsē rē māḍī, nathī kōī pāchuṁ āvyuṁ - kyāṁ...

yugō-yugōthī nīrakhī rahī chē sahunē, nīrakhī tanē, ē tārāmāṁ samāyuṁ - kyāṁ...

rahyō chuṁ pōkāratō saṁdēśō mārō, pahōṁcyā kē nā pahōṁcyā, nā ē huṁ jāṇuṁ - kyāṁ...

tārā virahanī palō, vītē chē ē kēma, kēma karī ē tō samajāvuṁ - kyāṁ...

phēravuṁ najara, jaga tō dēkhātuṁ, kēma karī najaramāṁ tanē havē lāvuṁ - kyāṁ...

prēma nē bhāva jē jāgyā, gōtuṁ chuṁ caraṇa tārāṁ, jyāṁ ēnē dharāvuṁ - kyāṁ...

thaī chē bhūlō mārī, kyāṁ nē kēvī, nathī ē tō samajātuṁ - kyāṁ...

kara kr̥pā havē ēvī māḍī, havē āva sāmē māḍī, ē ja huṁ tō māguṁ - kyāṁ...
Scan Image

Gujarati Bhajan no. 2288 by Satguru Devendra Ghia - Kaka
First...228722882289...Last