Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 2304 | Date: 23-Feb-1990
રહ્યો છું જોતો ને જોતો, દોષો અન્યના, થઈ છે દૂષિત આંખો તો મારી
Rahyō chuṁ jōtō nē jōtō, dōṣō anyanā, thaī chē dūṣita āṁkhō tō mārī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 2304 | Date: 23-Feb-1990

રહ્યો છું જોતો ને જોતો, દોષો અન્યના, થઈ છે દૂષિત આંખો તો મારી

  Audio

rahyō chuṁ jōtō nē jōtō, dōṣō anyanā, thaī chē dūṣita āṁkhō tō mārī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1990-02-23 1990-02-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14793 રહ્યો છું જોતો ને જોતો, દોષો અન્યના, થઈ છે દૂષિત આંખો તો મારી રહ્યો છું જોતો ને જોતો, દોષો અન્યના, થઈ છે દૂષિત આંખો તો મારી

રહ્યો છું કરતો વિચાર દોષોના, થઈ ગયા છે દૂષિત વિચારો તો મારા

ધર્યા દૂષિત ભાવો હૈયામાં તો અન્ય કાજે, થઈ ગયું દૂષિત હૈયું તો મારું

વપરાઈ જ્યાં શક્તિ નબળા ઉપર, થઈ ગઈ દૂષિત ત્યાં શક્તિ મારી

પ્રેમમાં જ્યાં આવી સ્વાર્થ ભળ્યો, થઈ ગયો દૂષિત ત્યાં પ્રેમ તો મારો

દેતા દાન તો જ્યાં હાથ સંકોચાયા, થઈ ગયું દૂષિત ત્યાં દાન તો મારું

જાગી ગઈ જ્યાં દયા, ગયો કરવા પરીક્ષા, થઈ ગઈ દૂષિત ત્યાં દયા તો મારી

દેતા સાથ, ભળી આશા જ્યાં બદલાતી, થઈ ગયો દૂષિત ત્યાં સાથ તો મારો

કરવા ગયો મેળાપ, જ્યાં રાખીને પડદો, થઈ ગયો દૂષિત મેળાપ ત્યાં તો મારો
https://www.youtube.com/watch?v=PPigYXP4gNg
View Original Increase Font Decrease Font

રહ્યો છું જોતો ને જોતો, દોષો અન્યના, થઈ છે દૂષિત આંખો તો મારી

રહ્યો છું કરતો વિચાર દોષોના, થઈ ગયા છે દૂષિત વિચારો તો મારા

ધર્યા દૂષિત ભાવો હૈયામાં તો અન્ય કાજે, થઈ ગયું દૂષિત હૈયું તો મારું

વપરાઈ જ્યાં શક્તિ નબળા ઉપર, થઈ ગઈ દૂષિત ત્યાં શક્તિ મારી

પ્રેમમાં જ્યાં આવી સ્વાર્થ ભળ્યો, થઈ ગયો દૂષિત ત્યાં પ્રેમ તો મારો

દેતા દાન તો જ્યાં હાથ સંકોચાયા, થઈ ગયું દૂષિત ત્યાં દાન તો મારું

જાગી ગઈ જ્યાં દયા, ગયો કરવા પરીક્ષા, થઈ ગઈ દૂષિત ત્યાં દયા તો મારી

દેતા સાથ, ભળી આશા જ્યાં બદલાતી, થઈ ગયો દૂષિત ત્યાં સાથ તો મારો

કરવા ગયો મેળાપ, જ્યાં રાખીને પડદો, થઈ ગયો દૂષિત મેળાપ ત્યાં તો મારો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahyō chuṁ jōtō nē jōtō, dōṣō anyanā, thaī chē dūṣita āṁkhō tō mārī

rahyō chuṁ karatō vicāra dōṣōnā, thaī gayā chē dūṣita vicārō tō mārā

dharyā dūṣita bhāvō haiyāmāṁ tō anya kājē, thaī gayuṁ dūṣita haiyuṁ tō māruṁ

vaparāī jyāṁ śakti nabalā upara, thaī gaī dūṣita tyāṁ śakti mārī

prēmamāṁ jyāṁ āvī svārtha bhalyō, thaī gayō dūṣita tyāṁ prēma tō mārō

dētā dāna tō jyāṁ hātha saṁkōcāyā, thaī gayuṁ dūṣita tyāṁ dāna tō māruṁ

jāgī gaī jyāṁ dayā, gayō karavā parīkṣā, thaī gaī dūṣita tyāṁ dayā tō mārī

dētā sātha, bhalī āśā jyāṁ badalātī, thaī gayō dūṣita tyāṁ sātha tō mārō

karavā gayō mēlāpa, jyāṁ rākhīnē paḍadō, thaī gayō dūṣita mēlāpa tyāṁ tō mārō
Scan Image

Gujarati Bhajan no. 2304 by Satguru Devendra Ghia - Kaka

રહ્યો છું જોતો ને જોતો, દોષો અન્યના, થઈ છે દૂષિત આંખો તો મારીરહ્યો છું જોતો ને જોતો, દોષો અન્યના, થઈ છે દૂષિત આંખો તો મારી

રહ્યો છું કરતો વિચાર દોષોના, થઈ ગયા છે દૂષિત વિચારો તો મારા

ધર્યા દૂષિત ભાવો હૈયામાં તો અન્ય કાજે, થઈ ગયું દૂષિત હૈયું તો મારું

વપરાઈ જ્યાં શક્તિ નબળા ઉપર, થઈ ગઈ દૂષિત ત્યાં શક્તિ મારી

પ્રેમમાં જ્યાં આવી સ્વાર્થ ભળ્યો, થઈ ગયો દૂષિત ત્યાં પ્રેમ તો મારો

દેતા દાન તો જ્યાં હાથ સંકોચાયા, થઈ ગયું દૂષિત ત્યાં દાન તો મારું

જાગી ગઈ જ્યાં દયા, ગયો કરવા પરીક્ષા, થઈ ગઈ દૂષિત ત્યાં દયા તો મારી

દેતા સાથ, ભળી આશા જ્યાં બદલાતી, થઈ ગયો દૂષિત ત્યાં સાથ તો મારો

કરવા ગયો મેળાપ, જ્યાં રાખીને પડદો, થઈ ગયો દૂષિત મેળાપ ત્યાં તો મારો
1990-02-23https://i.ytimg.com/vi/PPigYXP4gNg/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=PPigYXP4gNg

First...230223032304...Last