Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2313 | Date: 27-Feb-1990
તારા દિલને જરા તું પૂછી લે, હર કર્મમાં સાથ તારો તો કેટલો છે
Tārā dilanē jarā tuṁ pūchī lē, hara karmamāṁ sātha tārō tō kēṭalō chē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 2313 | Date: 27-Feb-1990

તારા દિલને જરા તું પૂછી લે, હર કર્મમાં સાથ તારો તો કેટલો છે

  No Audio

tārā dilanē jarā tuṁ pūchī lē, hara karmamāṁ sātha tārō tō kēṭalō chē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1990-02-27 1990-02-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14802 તારા દિલને જરા તું પૂછી લે, હર કર્મમાં સાથ તારો તો કેટલો છે તારા દિલને જરા તું પૂછી લે, હર કર્મમાં સાથ તારો તો કેટલો છે

ક્ષણિક આવેગમાં તો આવીને, હર કર્મ તો તું કરી નથી બેઠોને

દુઃખ અન્યનું ને તારું જોઈને, હૈયું તારું હલી નથી ગયુંને

જાગી જ્યાં ભક્તિ તારા હૈયે, જો તો જરા એ તો કેટલી રહી છે

ભાવોની દુનિયા જાગી, ઊઠીને જો જરા, એ તો કેટલી રહી છે

વાતો શ્રદ્ધાની તો સાંભળી છે, અંતરમાં ઊંડે એ કેટલી ઊતરી છે

દયા કદી-કદી તો જાગી ઊઠી છે, જો જરા સ્વાર્થ એમાં નથી ભળ્યોને

જ્ઞાન જરા તું સમજ્યો ના સમજ્યોને, એ તો કેટલું ટક્યું છે

જોવા છે જ્યાં સહુમાં પ્રભુને, અપમાન નથી કોઈનું કરી બેઠોને

પ્રભુમય થાવું છે જ્યાં તારે, મારું-મારું તો નથી કરી રહ્યોને
View Original Increase Font Decrease Font

તારા દિલને જરા તું પૂછી લે, હર કર્મમાં સાથ તારો તો કેટલો છે

ક્ષણિક આવેગમાં તો આવીને, હર કર્મ તો તું કરી નથી બેઠોને

દુઃખ અન્યનું ને તારું જોઈને, હૈયું તારું હલી નથી ગયુંને

જાગી જ્યાં ભક્તિ તારા હૈયે, જો તો જરા એ તો કેટલી રહી છે

ભાવોની દુનિયા જાગી, ઊઠીને જો જરા, એ તો કેટલી રહી છે

વાતો શ્રદ્ધાની તો સાંભળી છે, અંતરમાં ઊંડે એ કેટલી ઊતરી છે

દયા કદી-કદી તો જાગી ઊઠી છે, જો જરા સ્વાર્થ એમાં નથી ભળ્યોને

જ્ઞાન જરા તું સમજ્યો ના સમજ્યોને, એ તો કેટલું ટક્યું છે

જોવા છે જ્યાં સહુમાં પ્રભુને, અપમાન નથી કોઈનું કરી બેઠોને

પ્રભુમય થાવું છે જ્યાં તારે, મારું-મારું તો નથી કરી રહ્યોને

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tārā dilanē jarā tuṁ pūchī lē, hara karmamāṁ sātha tārō tō kēṭalō chē

kṣaṇika āvēgamāṁ tō āvīnē, hara karma tō tuṁ karī nathī bēṭhōnē

duḥkha anyanuṁ nē tāruṁ jōīnē, haiyuṁ tāruṁ halī nathī gayuṁnē

jāgī jyāṁ bhakti tārā haiyē, jō tō jarā ē tō kēṭalī rahī chē

bhāvōnī duniyā jāgī, ūṭhīnē jō jarā, ē tō kēṭalī rahī chē

vātō śraddhānī tō sāṁbhalī chē, aṁtaramāṁ ūṁḍē ē kēṭalī ūtarī chē

dayā kadī-kadī tō jāgī ūṭhī chē, jō jarā svārtha ēmāṁ nathī bhalyōnē

jñāna jarā tuṁ samajyō nā samajyōnē, ē tō kēṭaluṁ ṭakyuṁ chē

jōvā chē jyāṁ sahumāṁ prabhunē, apamāna nathī kōīnuṁ karī bēṭhōnē

prabhumaya thāvuṁ chē jyāṁ tārē, māruṁ-māruṁ tō nathī karī rahyōnē
Scan Image

Gujarati Bhajan no. 2313 by Satguru Devendra Ghia - Kaka
First...231123122313...Last