Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2432 | Date: 17-Apr-1990
અજ્ઞાન તો આના જેવું, જગમાં બીજું શું હશે (2)
Ajñāna tō ānā jēvuṁ, jagamāṁ bījuṁ śuṁ haśē (2)

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2432 | Date: 17-Apr-1990

અજ્ઞાન તો આના જેવું, જગમાં બીજું શું હશે (2)

  No Audio

ajñāna tō ānā jēvuṁ, jagamāṁ bījuṁ śuṁ haśē (2)

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-04-17 1990-04-17 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14921 અજ્ઞાન તો આના જેવું, જગમાં બીજું શું હશે (2) અજ્ઞાન તો આના જેવું, જગમાં બીજું શું હશે (2)

જાણે ના માનવ કાંઈ તો પૂરું, કહેતો રહે, હું જાણું છું બધું, હું જાણું છું બધું

મળશે વિચિત્રતા જગમાં તો બીજી રે કેવી (2)

માને માયાને ઝાઝું, તોય કહેતો રહે ફરતો, પ્રભુને માનું છું, પ્રભુને માનું છું

કરી આંખ બંધ ધરે ધ્યાન તો પ્રભુનું (2)

રાખે મનડું ફરતું ને ફરતું, માને તોય હું ધ્યાન ધરું છું, હું ધ્યાન ધરું છું

ભાવમય થાવા પ્રભુમાં તો કોશિશ કરે (2)

માગણીઓની રજૂઆત ના અટકે, માને તોય ભાવમાં રહું છું, ભાવમાં રહું છું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ajñāna tō ānā jēvuṁ, jagamāṁ bījuṁ śuṁ haśē (2)

jāṇē nā mānava kāṁī tō pūruṁ, kahētō rahē, huṁ jāṇuṁ chuṁ badhuṁ, huṁ jāṇuṁ chuṁ badhuṁ

malaśē vicitratā jagamāṁ tō bījī rē kēvī (2)

mānē māyānē jhājhuṁ, tōya kahētō rahē pharatō, prabhunē mānuṁ chuṁ, prabhunē mānuṁ chuṁ

karī āṁkha baṁdha dharē dhyāna tō prabhunuṁ (2)

rākhē manaḍuṁ pharatuṁ nē pharatuṁ, mānē tōya huṁ dhyāna dharuṁ chuṁ, huṁ dhyāna dharuṁ chuṁ

bhāvamaya thāvā prabhumāṁ tō kōśiśa karē (2)

māgaṇīōnī rajūāta nā aṭakē, mānē tōya bhāvamāṁ rahuṁ chuṁ, bhāvamāṁ rahuṁ chuṁ
Scan Image

Gujarati Bhajan no. 2432 by Satguru Devendra Ghia - Kaka
First...243124322433...Last