1990-04-24
1990-04-24
1990-04-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14946
છે સુખ તો જીવનમાં રે ‘મા’, સદા તારા ચરણે

નમું-નમું હું ‘મા’, સદા તને તો ભક્તિ ભાવે
વિશાળ હૈયું તો તું ધરાવે, બાળહિત છે તો હૈયે તારે - નમું...
કર્મો સદા અમારી પાસે કરાવે છે, કર્તા તું અકર્તા બની નિહાળે - નમું...
છે દયાળુ સદા તો તું ‘મા’, દયા તારી તોય ના દેખાયે - નમું...
કૃપા તારી ઊતરે જ્યારે, નિર્મળતામાં તેને તો નવડાવે - નમું...
પોકારે તને જ્યાં આર્તભાવે, વહેલી-વહેલી તું દોડી આવે - નમું...
ઝળકી ઊઠે જીવન તો માનવનું, ભરે શક્તિ તું તારી જ્યારે - નમું...
કરી કસોટી તો સદા સર્વની, સહુને તો તું સુધારે - નમું...
ભજે સદા તને તો જે ભાવથી, મુક્તિ એને તો તું આપે - નમું...
https://www.youtube.com/watch?v=8SPHSPH3DOE
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છે સુખ તો જીવનમાં રે ‘મા’, સદા તારા ચરણે
નમું-નમું હું ‘મા’, સદા તને તો ભક્તિ ભાવે
વિશાળ હૈયું તો તું ધરાવે, બાળહિત છે તો હૈયે તારે - નમું...
કર્મો સદા અમારી પાસે કરાવે છે, કર્તા તું અકર્તા બની નિહાળે - નમું...
છે દયાળુ સદા તો તું ‘મા’, દયા તારી તોય ના દેખાયે - નમું...
કૃપા તારી ઊતરે જ્યારે, નિર્મળતામાં તેને તો નવડાવે - નમું...
પોકારે તને જ્યાં આર્તભાવે, વહેલી-વહેલી તું દોડી આવે - નમું...
ઝળકી ઊઠે જીવન તો માનવનું, ભરે શક્તિ તું તારી જ્યારે - નમું...
કરી કસોટી તો સદા સર્વની, સહુને તો તું સુધારે - નમું...
ભજે સદા તને તો જે ભાવથી, મુક્તિ એને તો તું આપે - નમું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē sukha tō jīvanamāṁ rē ‘mā', sadā tārā caraṇē
namuṁ-namuṁ huṁ ‘mā', sadā tanē tō bhakti bhāvē
viśāla haiyuṁ tō tuṁ dharāvē, bālahita chē tō haiyē tārē - namuṁ...
karmō sadā amārī pāsē karāvē chē, kartā tuṁ akartā banī nihālē - namuṁ...
chē dayālu sadā tō tuṁ ‘mā', dayā tārī tōya nā dēkhāyē - namuṁ...
kr̥pā tārī ūtarē jyārē, nirmalatāmāṁ tēnē tō navaḍāvē - namuṁ...
pōkārē tanē jyāṁ ārtabhāvē, vahēlī-vahēlī tuṁ dōḍī āvē - namuṁ...
jhalakī ūṭhē jīvana tō mānavanuṁ, bharē śakti tuṁ tārī jyārē - namuṁ...
karī kasōṭī tō sadā sarvanī, sahunē tō tuṁ sudhārē - namuṁ...
bhajē sadā tanē tō jē bhāvathī, mukti ēnē tō tuṁ āpē - namuṁ...
છે સુખ તો જીવનમાં રે ‘મા’, સદા તારા ચરણેછે સુખ તો જીવનમાં રે ‘મા’, સદા તારા ચરણે
નમું-નમું હું ‘મા’, સદા તને તો ભક્તિ ભાવે
વિશાળ હૈયું તો તું ધરાવે, બાળહિત છે તો હૈયે તારે - નમું...
કર્મો સદા અમારી પાસે કરાવે છે, કર્તા તું અકર્તા બની નિહાળે - નમું...
છે દયાળુ સદા તો તું ‘મા’, દયા તારી તોય ના દેખાયે - નમું...
કૃપા તારી ઊતરે જ્યારે, નિર્મળતામાં તેને તો નવડાવે - નમું...
પોકારે તને જ્યાં આર્તભાવે, વહેલી-વહેલી તું દોડી આવે - નમું...
ઝળકી ઊઠે જીવન તો માનવનું, ભરે શક્તિ તું તારી જ્યારે - નમું...
કરી કસોટી તો સદા સર્વની, સહુને તો તું સુધારે - નમું...
ભજે સદા તને તો જે ભાવથી, મુક્તિ એને તો તું આપે - નમું...1990-04-24https://i.ytimg.com/vi/8SPHSPH3DOE/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=8SPHSPH3DOE છે સુખ તો જીવનમાં રે ‘મા’, સદા તારા ચરણેછે સુખ તો જીવનમાં રે ‘મા’, સદા તારા ચરણે
નમું-નમું હું ‘મા’, સદા તને તો ભક્તિ ભાવે
વિશાળ હૈયું તો તું ધરાવે, બાળહિત છે તો હૈયે તારે - નમું...
કર્મો સદા અમારી પાસે કરાવે છે, કર્તા તું અકર્તા બની નિહાળે - નમું...
છે દયાળુ સદા તો તું ‘મા’, દયા તારી તોય ના દેખાયે - નમું...
કૃપા તારી ઊતરે જ્યારે, નિર્મળતામાં તેને તો નવડાવે - નમું...
પોકારે તને જ્યાં આર્તભાવે, વહેલી-વહેલી તું દોડી આવે - નમું...
ઝળકી ઊઠે જીવન તો માનવનું, ભરે શક્તિ તું તારી જ્યારે - નમું...
કરી કસોટી તો સદા સર્વની, સહુને તો તું સુધારે - નમું...
ભજે સદા તને તો જે ભાવથી, મુક્તિ એને તો તું આપે - નમું...1990-04-24https://i.ytimg.com/vi/t3Jow0DFxAw/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=t3Jow0DFxAw
|