Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 2463 | Date: 25-Apr-1990
છે સાથ જગમાં, સહુના તો અધૂરા, ના સાથ છે કોઈના સાચા
Chē sātha jagamāṁ, sahunā tō adhūrā, nā sātha chē kōīnā sācā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2463 | Date: 25-Apr-1990

છે સાથ જગમાં, સહુના તો અધૂરા, ના સાથ છે કોઈના સાચા

  Audio

chē sātha jagamāṁ, sahunā tō adhūrā, nā sātha chē kōīnā sācā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-04-25 1990-04-25 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14952 છે સાથ જગમાં, સહુના તો અધૂરા, ના સાથ છે કોઈના સાચા છે સાથ જગમાં, સહુના તો અધૂરા, ના સાથ છે કોઈના સાચા

છે સાથ તો જેના રે સાચા, ના સાથ એના તો કોઈ લેતા

વિશ્વાસ તો નથી જગમાં, કોઈ કરવા જેવા, નથી એ ભી તો ટકતા

છે વિશ્વાસ એક, પ્રભુ તો કરવા જેવા, નથી એમાં વિશ્વાસ રહેતા

સંબંધ નથી જગમાં કોઈ સાચા, એમાં સ્વાર્થ તો બોલી જાતા

છે સંબંધ બાંધવા જેવા તો પ્રભુ, સંબંધ નથી એની સાથે બંધાતા

નથી માનવ તો પ્રશસ્તિ કરવા જેવા, રહે છે સહુ તોય એની કરતા

છે ગુણલા તો પ્રભુના ગાવા જેવા, દિલથી નથી કોઈ એ ગાતા
https://www.youtube.com/watch?v=gwoLrDrymy0
View Original Increase Font Decrease Font

છે સાથ જગમાં, સહુના તો અધૂરા, ના સાથ છે કોઈના સાચા

છે સાથ તો જેના રે સાચા, ના સાથ એના તો કોઈ લેતા

વિશ્વાસ તો નથી જગમાં, કોઈ કરવા જેવા, નથી એ ભી તો ટકતા

છે વિશ્વાસ એક, પ્રભુ તો કરવા જેવા, નથી એમાં વિશ્વાસ રહેતા

સંબંધ નથી જગમાં કોઈ સાચા, એમાં સ્વાર્થ તો બોલી જાતા

છે સંબંધ બાંધવા જેવા તો પ્રભુ, સંબંધ નથી એની સાથે બંધાતા

નથી માનવ તો પ્રશસ્તિ કરવા જેવા, રહે છે સહુ તોય એની કરતા

છે ગુણલા તો પ્રભુના ગાવા જેવા, દિલથી નથી કોઈ એ ગાતા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē sātha jagamāṁ, sahunā tō adhūrā, nā sātha chē kōīnā sācā

chē sātha tō jēnā rē sācā, nā sātha ēnā tō kōī lētā

viśvāsa tō nathī jagamāṁ, kōī karavā jēvā, nathī ē bhī tō ṭakatā

chē viśvāsa ēka, prabhu tō karavā jēvā, nathī ēmāṁ viśvāsa rahētā

saṁbaṁdha nathī jagamāṁ kōī sācā, ēmāṁ svārtha tō bōlī jātā

chē saṁbaṁdha bāṁdhavā jēvā tō prabhu, saṁbaṁdha nathī ēnī sāthē baṁdhātā

nathī mānava tō praśasti karavā jēvā, rahē chē sahu tōya ēnī karatā

chē guṇalā tō prabhunā gāvā jēvā, dilathī nathī kōī ē gātā
Scan Image

Gujarati Bhajan no. 2463 by Satguru Devendra Ghia - Kaka

છે સાથ જગમાં, સહુના તો અધૂરા, ના સાથ છે કોઈના સાચાછે સાથ જગમાં, સહુના તો અધૂરા, ના સાથ છે કોઈના સાચા

છે સાથ તો જેના રે સાચા, ના સાથ એના તો કોઈ લેતા

વિશ્વાસ તો નથી જગમાં, કોઈ કરવા જેવા, નથી એ ભી તો ટકતા

છે વિશ્વાસ એક, પ્રભુ તો કરવા જેવા, નથી એમાં વિશ્વાસ રહેતા

સંબંધ નથી જગમાં કોઈ સાચા, એમાં સ્વાર્થ તો બોલી જાતા

છે સંબંધ બાંધવા જેવા તો પ્રભુ, સંબંધ નથી એની સાથે બંધાતા

નથી માનવ તો પ્રશસ્તિ કરવા જેવા, રહે છે સહુ તોય એની કરતા

છે ગુણલા તો પ્રભુના ગાવા જેવા, દિલથી નથી કોઈ એ ગાતા
1990-04-25https://i.ytimg.com/vi/gwoLrDrymy0/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=gwoLrDrymy0

First...246124622463...Last