Hymn No. 2487 | Date: 06-May-1990
જનની છે તું તો જગજનની, શાને ન્યાયાધીશ તું બની
jananī chē tuṁ tō jagajananī, śānē nyāyādhīśa tuṁ banī
મા, ભગવાન (Almighty Mother, God)
1990-05-06
1990-05-06
1990-05-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14976
જનની છે તું તો જગજનની, શાને ન્યાયાધીશ તું બની
જનની છે તું તો જગજનની, શાને ન્યાયાધીશ તું બની
આંખ બંધ કરી, હૈયે હાથ રાખી, પડશે તોલવો ન્યાય, શું એ તું કરી શકવાની
કરાવતી રહી કર્મો માનવ પાસે, ચુકાદો એનો તો તું દેતી રહી
હૈયું કઠણ કરશે તોય કેટલું, કઠણ હૈયું શું તું કરી શકવાની
રાખે નજર સતત તું જગ પર, શાને ખોટું તું ચલાવતી રહી
તોલવા ન્યાય તું કઠણ બની, શાને ન્યાય તું તોલી રહી
દીધાં શસ્ત્રો માનવને એવાં, પણ શિખામણ પૂરી ના દીધી
આચરણ કરતા રહ્યા એ ઊલટાં, ન્યાય કરવાને તો તું દોડી
શિખામણમાં રાખ્યું ધ્યાન અધૂરું, શિક્ષા ત્યારે તો ના દીધી
હવે થઈ ગયું છે જ્યારે મોડું, કરવા ન્યાય, ન્યાયાધીશ તું બની
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jananī chē tuṁ tō jagajananī, śānē nyāyādhīśa tuṁ banī
āṁkha baṁdha karī, haiyē hātha rākhī, paḍaśē tōlavō nyāya, śuṁ ē tuṁ karī śakavānī
karāvatī rahī karmō mānava pāsē, cukādō ēnō tō tuṁ dētī rahī
haiyuṁ kaṭhaṇa karaśē tōya kēṭaluṁ, kaṭhaṇa haiyuṁ śuṁ tuṁ karī śakavānī
rākhē najara satata tuṁ jaga para, śānē khōṭuṁ tuṁ calāvatī rahī
tōlavā nyāya tuṁ kaṭhaṇa banī, śānē nyāya tuṁ tōlī rahī
dīdhāṁ śastrō mānavanē ēvāṁ, paṇa śikhāmaṇa pūrī nā dīdhī
ācaraṇa karatā rahyā ē ūlaṭāṁ, nyāya karavānē tō tuṁ dōḍī
śikhāmaṇamāṁ rākhyuṁ dhyāna adhūruṁ, śikṣā tyārē tō nā dīdhī
havē thaī gayuṁ chē jyārē mōḍuṁ, karavā nyāya, nyāyādhīśa tuṁ banī
|