1990-05-05
1990-05-05
1990-05-05
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14975
ખોટા વિચારોથી ઊંચું કરેલું માથું, એક દિવસ તો, નમવાનું એ નમવાનું
ખોટા વિચારોથી ઊંચું કરેલું માથું, એક દિવસ તો, નમવાનું એ નમવાનું
પાપને ઢાંકશો ભલે પુણ્યથી, પાપ નથી એ ઢંકાવાનું, નથી એ ઢંકાવાનું
સાચના આંચળ નીચે, આચરણ ખોટું, નથી એ છુપાવાનું, નથી છુપાવાનું
પડદો દંભનો જીવનમાં તો, એક દિવસ ચિરાવાનો, એ તો ચિરાવાનો
ડંખ લાગ્યો ઝેરનો જ્યાં હૈયે, એ તો પ્રસરવાનો, એ તો પ્રસરવાનો
હાથ જેના કાદવથી ખરડાયેલા છે, અન્યને સાફ ના કરી શકવાના, ના કરી શકવાના
હોય માનવ મૂંઝાયેલો જે જગમાં, મારગ અન્યને ક્યાંથી દેખાડવાનો, ક્યાંથી દેખાડવાનો
ઘેરાયેલું છે હૈયું લોભે જ્યાં માનવનું, દાન ક્યાંથી એ દેવાનો, ક્યાંથી દેવાનો
તરફડતો હોય જે જળની પ્યાસથી, જળ વિના પ્યાસો રહેવાનો, એ રહેવાનો
જાગે ઝંખના સાચી પ્રભુદર્શનની હૈયે, દર્શન વિના ના રહી શકવાનો, ના રહી શકવાનો
https://www.youtube.com/watch?v=YrvJnT2xJt4
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ખોટા વિચારોથી ઊંચું કરેલું માથું, એક દિવસ તો, નમવાનું એ નમવાનું
પાપને ઢાંકશો ભલે પુણ્યથી, પાપ નથી એ ઢંકાવાનું, નથી એ ઢંકાવાનું
સાચના આંચળ નીચે, આચરણ ખોટું, નથી એ છુપાવાનું, નથી છુપાવાનું
પડદો દંભનો જીવનમાં તો, એક દિવસ ચિરાવાનો, એ તો ચિરાવાનો
ડંખ લાગ્યો ઝેરનો જ્યાં હૈયે, એ તો પ્રસરવાનો, એ તો પ્રસરવાનો
હાથ જેના કાદવથી ખરડાયેલા છે, અન્યને સાફ ના કરી શકવાના, ના કરી શકવાના
હોય માનવ મૂંઝાયેલો જે જગમાં, મારગ અન્યને ક્યાંથી દેખાડવાનો, ક્યાંથી દેખાડવાનો
ઘેરાયેલું છે હૈયું લોભે જ્યાં માનવનું, દાન ક્યાંથી એ દેવાનો, ક્યાંથી દેવાનો
તરફડતો હોય જે જળની પ્યાસથી, જળ વિના પ્યાસો રહેવાનો, એ રહેવાનો
જાગે ઝંખના સાચી પ્રભુદર્શનની હૈયે, દર્શન વિના ના રહી શકવાનો, ના રહી શકવાનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
khōṭā vicārōthī ūṁcuṁ karēluṁ māthuṁ, ēka divasa tō, namavānuṁ ē namavānuṁ
pāpanē ḍhāṁkaśō bhalē puṇyathī, pāpa nathī ē ḍhaṁkāvānuṁ, nathī ē ḍhaṁkāvānuṁ
sācanā āṁcala nīcē, ācaraṇa khōṭuṁ, nathī ē chupāvānuṁ, nathī chupāvānuṁ
paḍadō daṁbhanō jīvanamāṁ tō, ēka divasa cirāvānō, ē tō cirāvānō
ḍaṁkha lāgyō jhēranō jyāṁ haiyē, ē tō prasaravānō, ē tō prasaravānō
hātha jēnā kādavathī kharaḍāyēlā chē, anyanē sāpha nā karī śakavānā, nā karī śakavānā
hōya mānava mūṁjhāyēlō jē jagamāṁ, māraga anyanē kyāṁthī dēkhāḍavānō, kyāṁthī dēkhāḍavānō
ghērāyēluṁ chē haiyuṁ lōbhē jyāṁ mānavanuṁ, dāna kyāṁthī ē dēvānō, kyāṁthī dēvānō
taraphaḍatō hōya jē jalanī pyāsathī, jala vinā pyāsō rahēvānō, ē rahēvānō
jāgē jhaṁkhanā sācī prabhudarśananī haiyē, darśana vinā nā rahī śakavānō, nā rahī śakavānō
English Explanation: |
|
The head held high due to wrong thoughts, one day it will have to bow down.
Even though you may hide sins underneath the good deeds, still the sins cannot remain hidden, the sins cannot remain hidden.
Underneath the garb of truth if the behaviour is wrong, that will not remain hidden, that will not remain hidden.
The curtain of falsehood in life will one day get torn, one day will get torn.
When the poison bites the heart, it is going to spread, it is going to spread.
Whose hands are bathed with dirt, they will not be able to purify others, they will not be able to purify others.
The man who is confused in this world, how will he show direction to others, how will he show directions to others?
When the heart of man is surrounded by greed, how will he do charity, how will he do charity?
The one who is tossing around here and there in search for water, he is going to remain thirsty for water, he will remain thirsty.
When the true desire for God’s darshan arises in the heart, he will not be able to stay without the darshan, he will not be able to stay.
|