1984-07-14
1984-07-14
1984-07-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1500
તિલક કર્યું, કંઠી ધરી, ને ઘંટડી વગાડી જરૂર
તિલક કર્યું, કંઠી ધરી, ને ઘંટડી વગાડી જરૂર
આ સઘળું કરવા છતાં, `મા' મારેથી કેમ દૂર
મંદિરે ગયો, તીર્થોમાં ફર્યો, ફર્યો દૂરસુદૂર
આ સઘળું કરવા છતાં `મા' મારેથી કેમ દૂર
હોમ કર્યા, હવન કર્યા, દીવડા પ્રગટાવ્યા જરૂર
આ સઘળું કરવા છતાં, `મા' મારેથી કેમ દૂર
સાધુ-સંતો પાસે ફર્યો, બેઠો ભજનમાં જરૂર
આ સઘળું કરવા છતાં, `મા' મારેથી કેમ દૂર
ગંગાસ્નાન કર્યું, સાગરસ્નાન કર્યું, જમનાજળથી જરૂર
આ સઘળું કરવા છતાં, `મા' મારેથી કેમ દૂર
યંત્રો પૂજ્યાં, મંત્રો કર્યા, કર્યા જાપ જરૂર
આ સઘળું કરવા છતાં, `મા' મારેથી કેમ દૂર
શાસ્ત્રો પઢ્યાં, કથા સાંભળી, વ્રતો કર્યાં જરૂર
આ સઘળું કરવા છતાં, `મા' મારેથી કેમ દૂર
https://www.youtube.com/watch?v=fyvqMFqZS-E
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
તિલક કર્યું, કંઠી ધરી, ને ઘંટડી વગાડી જરૂર
આ સઘળું કરવા છતાં, `મા' મારેથી કેમ દૂર
મંદિરે ગયો, તીર્થોમાં ફર્યો, ફર્યો દૂરસુદૂર
આ સઘળું કરવા છતાં `મા' મારેથી કેમ દૂર
હોમ કર્યા, હવન કર્યા, દીવડા પ્રગટાવ્યા જરૂર
આ સઘળું કરવા છતાં, `મા' મારેથી કેમ દૂર
સાધુ-સંતો પાસે ફર્યો, બેઠો ભજનમાં જરૂર
આ સઘળું કરવા છતાં, `મા' મારેથી કેમ દૂર
ગંગાસ્નાન કર્યું, સાગરસ્નાન કર્યું, જમનાજળથી જરૂર
આ સઘળું કરવા છતાં, `મા' મારેથી કેમ દૂર
યંત્રો પૂજ્યાં, મંત્રો કર્યા, કર્યા જાપ જરૂર
આ સઘળું કરવા છતાં, `મા' મારેથી કેમ દૂર
શાસ્ત્રો પઢ્યાં, કથા સાંભળી, વ્રતો કર્યાં જરૂર
આ સઘળું કરવા છતાં, `મા' મારેથી કેમ દૂર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tilaka karyuṁ, kaṁṭhī dharī, nē ghaṁṭaḍī vagāḍī jarūra
ā saghaluṁ karavā chatāṁ, `mā' mārēthī kēma dūra
maṁdirē gayō, tīrthōmāṁ pharyō, pharyō dūrasudūra
ā saghaluṁ karavā chatāṁ `mā' mārēthī kēma dūra
hōma karyā, havana karyā, dīvaḍā pragaṭāvyā jarūra
ā saghaluṁ karavā chatāṁ, `mā' mārēthī kēma dūra
sādhu-saṁtō pāsē pharyō, bēṭhō bhajanamāṁ jarūra
ā saghaluṁ karavā chatāṁ, `mā' mārēthī kēma dūra
gaṁgāsnāna karyuṁ, sāgarasnāna karyuṁ, jamanājalathī jarūra
ā saghaluṁ karavā chatāṁ, `mā' mārēthī kēma dūra
yaṁtrō pūjyāṁ, maṁtrō karyā, karyā jāpa jarūra
ā saghaluṁ karavā chatāṁ, `mā' mārēthī kēma dūra
śāstrō paḍhyāṁ, kathā sāṁbhalī, vratō karyāṁ jarūra
ā saghaluṁ karavā chatāṁ, `mā' mārēthī kēma dūra
|