1997-10-16
1997-10-16
1997-10-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15055
બરબાદીઓ ને બરબાદીઓની લગાવી ભસ્મ જીવનમાં, જીવનને નીરખી રહ્યા

ગુમાવી કંઈક તકો સોનેરી જીવનમાં, જીવનમાં તકો તો ગોતતા ફરતા રહ્યા
અવળી ને અવળી ચાલ ચાલતા, રહ્યા જીવનમાં ભોગ એના બનતા રહ્યા
કાઢયો ના હાથ બહાર બરબાદીઓમાંથી, એમાં ને એમાં તો ડૂબતા ગયા
ઊઘડી ના આંખ તો જ્યાં એમાં, જીવન એમાં ને એમાં તો વેડફતા રહ્યા
વિચાર વિનાનાં પગલાં, જીવનમાં ભરતા રહ્યા, બરબાદીઓને એમાં નોતરી રહ્યા
સમજણને પડતું ગયું છેટું તો એમાં, જીવનમાં ના તોય એમાં તો સમજ્યા
પથ ગયા હતા ચૂકી, રહ્યા તોય એને વળગી, ના સમજ્યા અમે ના સમજ્યા
હતી ના કોઈ એમાં બહાદુરી, હતો સવાલ કેમ સુધારવા, ના એ તો કરી શક્યા
કદી નિરાશા, કદી હતાશાનાં વાદળોમાંથી જીવનમાં તો પસાર થાતા રહ્યા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
barabādīō nē barabādīōnī lagāvī bhasma jīvanamāṁ, jīvananē nīrakhī rahyā
gumāvī kaṁīka takō sōnērī jīvanamāṁ, jīvanamāṁ takō tō gōtatā pharatā rahyā
avalī nē avalī cāla cālatā, rahyā jīvanamāṁ bhōga ēnā banatā rahyā
kāḍhayō nā hātha bahāra barabādīōmāṁthī, ēmāṁ nē ēmāṁ tō ḍūbatā gayā
ūghaḍī nā āṁkha tō jyāṁ ēmāṁ, jīvana ēmāṁ nē ēmāṁ tō vēḍaphatā rahyā
vicāra vinānāṁ pagalāṁ, jīvanamāṁ bharatā rahyā, barabādīōnē ēmāṁ nōtarī rahyā
samajaṇanē paḍatuṁ gayuṁ chēṭuṁ tō ēmāṁ, jīvanamāṁ nā tōya ēmāṁ tō samajyā
patha gayā hatā cūkī, rahyā tōya ēnē valagī, nā samajyā amē nā samajyā
hatī nā kōī ēmāṁ bahādurī, hatō savāla kēma sudhāravā, nā ē tō karī śakyā
kadī nirāśā, kadī hatāśānāṁ vādalōmāṁthī jīvanamāṁ tō pasāra thātā rahyā
|