1997-11-16
1997-11-16
1997-11-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15103
કોઈ નથી, કોઈ નથી, જીવનમાં તારું એવું શું કોઈ નથી

તને સાચી રીતે સમજનારું, જીવનમાં તારું એવું શું કોઈ નથી
તારા દર્દભર્યાં દિલને, રાહત આપનારું, તારું એવું શું કોઈ નથી
તારા દર્દને પોતાનું ગણનારું, જીવનમાં તારું એવું શું કોઈ નથી
તારી જીવનની ઝંઝાવાતમાં, તારી સાથે ઉભનારું, તારું એવું શું કોઈ નથી
તારા જીવનનો થાક ઉતારનારું, જીવનમાં તારું એવું શું કોઈ નથી
તારા જીવનના ડગલે, સાથે ડગલાં પાડનારું તારું એવું શું કોઈ નથી
તારી નજરોથી જગને નિહાળનારું, જીવનમાં તારું એવું શું કોઈ નથી
તને પ્રેમભર્યાં બે નયનોથી, દિલથી આવકારનારું, તારું એવું શું કોઈ નથી
રાહે રાહે જાગે મૂંઝવણ, તને રાહ બતાવનારું, તારું એવું શું કોઈ નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kōī nathī, kōī nathī, jīvanamāṁ tāruṁ ēvuṁ śuṁ kōī nathī
tanē sācī rītē samajanāruṁ, jīvanamāṁ tāruṁ ēvuṁ śuṁ kōī nathī
tārā dardabharyāṁ dilanē, rāhata āpanāruṁ, tāruṁ ēvuṁ śuṁ kōī nathī
tārā dardanē pōtānuṁ gaṇanāruṁ, jīvanamāṁ tāruṁ ēvuṁ śuṁ kōī nathī
tārī jīvananī jhaṁjhāvātamāṁ, tārī sāthē ubhanāruṁ, tāruṁ ēvuṁ śuṁ kōī nathī
tārā jīvananō thāka utāranāruṁ, jīvanamāṁ tāruṁ ēvuṁ śuṁ kōī nathī
tārā jīvananā ḍagalē, sāthē ḍagalāṁ pāḍanāruṁ tāruṁ ēvuṁ śuṁ kōī nathī
tārī najarōthī jaganē nihālanāruṁ, jīvanamāṁ tāruṁ ēvuṁ śuṁ kōī nathī
tanē prēmabharyāṁ bē nayanōthī, dilathī āvakāranāruṁ, tāruṁ ēvuṁ śuṁ kōī nathī
rāhē rāhē jāgē mūṁjhavaṇa, tanē rāha batāvanāruṁ, tāruṁ ēvuṁ śuṁ kōī nathī
|