Hymn No. 7134 | Date: 26-Nov-1997
હરેક ઇન્સાનમાં તો છે કોઈ ખૂબી, કોઈ દિલની દવા બન્યું, કોઈ દિલનું દર્દ બન્યું
harēka insānamāṁ tō chē kōī khūbī, kōī dilanī davā banyuṁ, kōī dilanuṁ darda banyuṁ
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
1997-11-26
1997-11-26
1997-11-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15123
હરેક ઇન્સાનમાં તો છે કોઈ ખૂબી, કોઈ દિલની દવા બન્યું, કોઈ દિલનું દર્દ બન્યું
હરેક ઇન્સાનમાં તો છે કોઈ ખૂબી, કોઈ દિલની દવા બન્યું, કોઈ દિલનું દર્દ બન્યું
વિચારો ને વિચારોમાં તો જ્યાં દિલ ખોવાયું, કોઈ દિલની દવા બની, કોઈ દિલનું દર્દ બન્યું
ઇચ્છાઓ ને ઇચ્છાઓ ભરી હતી હૈયામાં, કોઈ દિલની દવા બની, કોઈ દિલનું દર્દ બન્યું
કંઈક ભાવનાઓ ભરી હતી તો હૈયામાં, કોઈ દિલની દવા બની, કોઈ દિલનું દર્દ બન્યું
ઈર્ષ્યાઓ ને ઈર્ષ્યાઓ જાગતી હતી હૈયામાં, કોઈ દિલની દવા બની, કોઈ દિલનું દર્દ બન્યું
વેર ને વેર જાગતું હતું તો ખૂબ હૈયામાં, કોઈ દિલની દવા બની, કોઈ દિલનું દર્દ બન્યું
પ્રેમ ને પ્રેમ જાગતો હતો તો હૈયામાં, કોઈ દિલની દવા બની, કોઈ દિલનું દર્દ બન્યું
શિખામણો ને શિખામણો મળતી રહી જીવનમાં, કોઈ દિલની દવા બની, કોઈ દિલનું દર્દ બન્યું
આજ્ઞાઓ ને આજ્ઞાઓ ઊભી હતી જીવનમાં, કોઈ દિલની દવા બની, કોઈ દિલનું દર્દ બન્યું
જોવું હતું નજરે, ઘણું ઘણું તો જીવનમાં, કોઈ દિલની દવા બની, કોઈ દિલનું દર્દ બન્યું
https://www.youtube.com/watch?v=TudtwE-48bI
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
હરેક ઇન્સાનમાં તો છે કોઈ ખૂબી, કોઈ દિલની દવા બન્યું, કોઈ દિલનું દર્દ બન્યું
વિચારો ને વિચારોમાં તો જ્યાં દિલ ખોવાયું, કોઈ દિલની દવા બની, કોઈ દિલનું દર્દ બન્યું
ઇચ્છાઓ ને ઇચ્છાઓ ભરી હતી હૈયામાં, કોઈ દિલની દવા બની, કોઈ દિલનું દર્દ બન્યું
કંઈક ભાવનાઓ ભરી હતી તો હૈયામાં, કોઈ દિલની દવા બની, કોઈ દિલનું દર્દ બન્યું
ઈર્ષ્યાઓ ને ઈર્ષ્યાઓ જાગતી હતી હૈયામાં, કોઈ દિલની દવા બની, કોઈ દિલનું દર્દ બન્યું
વેર ને વેર જાગતું હતું તો ખૂબ હૈયામાં, કોઈ દિલની દવા બની, કોઈ દિલનું દર્દ બન્યું
પ્રેમ ને પ્રેમ જાગતો હતો તો હૈયામાં, કોઈ દિલની દવા બની, કોઈ દિલનું દર્દ બન્યું
શિખામણો ને શિખામણો મળતી રહી જીવનમાં, કોઈ દિલની દવા બની, કોઈ દિલનું દર્દ બન્યું
આજ્ઞાઓ ને આજ્ઞાઓ ઊભી હતી જીવનમાં, કોઈ દિલની દવા બની, કોઈ દિલનું દર્દ બન્યું
જોવું હતું નજરે, ઘણું ઘણું તો જીવનમાં, કોઈ દિલની દવા બની, કોઈ દિલનું દર્દ બન્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
harēka insānamāṁ tō chē kōī khūbī, kōī dilanī davā banyuṁ, kōī dilanuṁ darda banyuṁ
vicārō nē vicārōmāṁ tō jyāṁ dila khōvāyuṁ, kōī dilanī davā banī, kōī dilanuṁ darda banyuṁ
icchāō nē icchāō bharī hatī haiyāmāṁ, kōī dilanī davā banī, kōī dilanuṁ darda banyuṁ
kaṁīka bhāvanāō bharī hatī tō haiyāmāṁ, kōī dilanī davā banī, kōī dilanuṁ darda banyuṁ
īrṣyāō nē īrṣyāō jāgatī hatī haiyāmāṁ, kōī dilanī davā banī, kōī dilanuṁ darda banyuṁ
vēra nē vēra jāgatuṁ hatuṁ tō khūba haiyāmāṁ, kōī dilanī davā banī, kōī dilanuṁ darda banyuṁ
prēma nē prēma jāgatō hatō tō haiyāmāṁ, kōī dilanī davā banī, kōī dilanuṁ darda banyuṁ
śikhāmaṇō nē śikhāmaṇō malatī rahī jīvanamāṁ, kōī dilanī davā banī, kōī dilanuṁ darda banyuṁ
ājñāō nē ājñāō ūbhī hatī jīvanamāṁ, kōī dilanī davā banī, kōī dilanuṁ darda banyuṁ
jōvuṁ hatuṁ najarē, ghaṇuṁ ghaṇuṁ tō jīvanamāṁ, kōī dilanī davā banī, kōī dilanuṁ darda banyuṁ
|