1997-12-12
1997-12-12
1997-12-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15145
અરે ઓ ગુણનિધિ ગુણોના ભંડાર, કરો અમને સદ્ગુણોનું દાન

પચાવીએ અને અપનાવીએ જીવનમાં અમે એને, કરીને એનું સન્માન
જાણીએ છીએ સમજીએ છીએ, છો તમે ગુણસાગર ને ગુણોના કદરદાન
પ્રેમ તો છે હૈયું તમારું, છો તમે તો પ્રેમના સાગર તો મહાન
પ્રેમ તો છે દર્પણ તમારું, કરાવો છો જગને એમાં તો નિત્ય સ્નાન
વિસ્તર્યા છો તમે જગના અણુએ અણુમાં, જગ તો છે તમારી જાન
જીવવું છે જીવન, સદ્ગુણો તો ભરીને, રાખીને સદ્ગુણોની તો શાન
રહીએ અમે હોશમાં કે ખોઈએ ભાન, ખોઈએ ના સદ્ગુણોનું ભાન
હર હાલતથી તો છો વાકેફ તમે, અમારી નથી એનાથી તમે કાંઈ અજ્ઞાન
હસતા મુખે જીવીએ જીવન અમારું, રહીએ વધારતા ગુણોની તો શાન
https://www.youtube.com/watch?v=wV6UGlfywZw
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
અરે ઓ ગુણનિધિ ગુણોના ભંડાર, કરો અમને સદ્ગુણોનું દાન
પચાવીએ અને અપનાવીએ જીવનમાં અમે એને, કરીને એનું સન્માન
જાણીએ છીએ સમજીએ છીએ, છો તમે ગુણસાગર ને ગુણોના કદરદાન
પ્રેમ તો છે હૈયું તમારું, છો તમે તો પ્રેમના સાગર તો મહાન
પ્રેમ તો છે દર્પણ તમારું, કરાવો છો જગને એમાં તો નિત્ય સ્નાન
વિસ્તર્યા છો તમે જગના અણુએ અણુમાં, જગ તો છે તમારી જાન
જીવવું છે જીવન, સદ્ગુણો તો ભરીને, રાખીને સદ્ગુણોની તો શાન
રહીએ અમે હોશમાં કે ખોઈએ ભાન, ખોઈએ ના સદ્ગુણોનું ભાન
હર હાલતથી તો છો વાકેફ તમે, અમારી નથી એનાથી તમે કાંઈ અજ્ઞાન
હસતા મુખે જીવીએ જીવન અમારું, રહીએ વધારતા ગુણોની તો શાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
arē ō guṇanidhi guṇōnā bhaṁḍāra, karō amanē sadguṇōnuṁ dāna
pacāvīē anē apanāvīē jīvanamāṁ amē ēnē, karīnē ēnuṁ sanmāna
jāṇīē chīē samajīē chīē, chō tamē guṇasāgara nē guṇōnā kadaradāna
prēma tō chē haiyuṁ tamāruṁ, chō tamē tō prēmanā sāgara tō mahāna
prēma tō chē darpaṇa tamāruṁ, karāvō chō jaganē ēmāṁ tō nitya snāna
vistaryā chō tamē jaganā aṇuē aṇumāṁ, jaga tō chē tamārī jāna
jīvavuṁ chē jīvana, sadguṇō tō bharīnē, rākhīnē sadguṇōnī tō śāna
rahīē amē hōśamāṁ kē khōīē bhāna, khōīē nā sadguṇōnuṁ bhāna
hara hālatathī tō chō vākēpha tamē, amārī nathī ēnāthī tamē kāṁī ajñāna
hasatā mukhē jīvīē jīvana amāruṁ, rahīē vadhāratā guṇōnī tō śāna
અરે ઓ ગુણનિધિ ગુણોના ભંડાર, કરો અમને સદ્ગુણોનું દાનઅરે ઓ ગુણનિધિ ગુણોના ભંડાર, કરો અમને સદ્ગુણોનું દાન
પચાવીએ અને અપનાવીએ જીવનમાં અમે એને, કરીને એનું સન્માન
જાણીએ છીએ સમજીએ છીએ, છો તમે ગુણસાગર ને ગુણોના કદરદાન
પ્રેમ તો છે હૈયું તમારું, છો તમે તો પ્રેમના સાગર તો મહાન
પ્રેમ તો છે દર્પણ તમારું, કરાવો છો જગને એમાં તો નિત્ય સ્નાન
વિસ્તર્યા છો તમે જગના અણુએ અણુમાં, જગ તો છે તમારી જાન
જીવવું છે જીવન, સદ્ગુણો તો ભરીને, રાખીને સદ્ગુણોની તો શાન
રહીએ અમે હોશમાં કે ખોઈએ ભાન, ખોઈએ ના સદ્ગુણોનું ભાન
હર હાલતથી તો છો વાકેફ તમે, અમારી નથી એનાથી તમે કાંઈ અજ્ઞાન
હસતા મુખે જીવીએ જીવન અમારું, રહીએ વધારતા ગુણોની તો શાન1997-12-12https://i.ytimg.com/vi/wV6UGlfywZw/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=wV6UGlfywZw
|