Hymn No. 7158 | Date: 15-Dec-1997
હજારો મંત્રો જે કામ કરે નહીં, ઊંડા હૈયેથી નીકળેલી દુઆ કામ એ પૂરું કરે
hajārō maṁtrō jē kāma karē nahīṁ, ūṁḍā haiyēthī nīkalēlī duā kāma ē pūruṁ karē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1997-12-15
1997-12-15
1997-12-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15147
હજારો મંત્રો જે કામ કરે નહીં, ઊંડા હૈયેથી નીકળેલી દુઆ કામ એ પૂરું કરે
હજારો મંત્રો જે કામ કરે નહીં, ઊંડા હૈયેથી નીકળેલી દુઆ કામ એ પૂરું કરે
દુઃખિયાની આંતરડી ઠારવા જેવું પુણ્ય, જગમાં તો બીજું નહીં મળે
મૂંઝાયેલા મનના માનવીનો બનજો સહારો, એના જેવું પુણ્ય બીજું નહીં મળે
પ્રેમ તો છે અમોઘ દવા, આવશે ના જગમાં બીજું એની કાંઈ તોલે
દુઃખદર્દના નિસાસા લાગ્યા જેને, દ્વાર પ્રગતિનાં, એના એ તો રોકે
હર હાલમાં ખુશ રહે જે જીવનમાં, જીવનમાં દુઃખ તો એને ક્યાંથી સતાવે
દુઃખિયાથી આંખ તો જે ચુરાવે, પ્રભુ તો આંખ એનાથી તો ચુરાવે
અણી વખતે કરેલી મદદ તો જીવનમાં, સદાયે તો યાદ આવે
જાણવા છતાં કરે જગમાં તો સહુ ચિંતા, ચિંતા સહુની તો પ્રભુ કરે
ડૂબ્યા વિના પણ જીવનમાં જે ડૂસકાં ભરે, જીવનમાં એ શું કરી શકે
https://www.youtube.com/watch?v=tczv_AW555A
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
હજારો મંત્રો જે કામ કરે નહીં, ઊંડા હૈયેથી નીકળેલી દુઆ કામ એ પૂરું કરે
દુઃખિયાની આંતરડી ઠારવા જેવું પુણ્ય, જગમાં તો બીજું નહીં મળે
મૂંઝાયેલા મનના માનવીનો બનજો સહારો, એના જેવું પુણ્ય બીજું નહીં મળે
પ્રેમ તો છે અમોઘ દવા, આવશે ના જગમાં બીજું એની કાંઈ તોલે
દુઃખદર્દના નિસાસા લાગ્યા જેને, દ્વાર પ્રગતિનાં, એના એ તો રોકે
હર હાલમાં ખુશ રહે જે જીવનમાં, જીવનમાં દુઃખ તો એને ક્યાંથી સતાવે
દુઃખિયાથી આંખ તો જે ચુરાવે, પ્રભુ તો આંખ એનાથી તો ચુરાવે
અણી વખતે કરેલી મદદ તો જીવનમાં, સદાયે તો યાદ આવે
જાણવા છતાં કરે જગમાં તો સહુ ચિંતા, ચિંતા સહુની તો પ્રભુ કરે
ડૂબ્યા વિના પણ જીવનમાં જે ડૂસકાં ભરે, જીવનમાં એ શું કરી શકે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hajārō maṁtrō jē kāma karē nahīṁ, ūṁḍā haiyēthī nīkalēlī duā kāma ē pūruṁ karē
duḥkhiyānī āṁtaraḍī ṭhāravā jēvuṁ puṇya, jagamāṁ tō bījuṁ nahīṁ malē
mūṁjhāyēlā mananā mānavīnō banajō sahārō, ēnā jēvuṁ puṇya bījuṁ nahīṁ malē
prēma tō chē amōgha davā, āvaśē nā jagamāṁ bījuṁ ēnī kāṁī tōlē
duḥkhadardanā nisāsā lāgyā jēnē, dvāra pragatināṁ, ēnā ē tō rōkē
hara hālamāṁ khuśa rahē jē jīvanamāṁ, jīvanamāṁ duḥkha tō ēnē kyāṁthī satāvē
duḥkhiyāthī āṁkha tō jē curāvē, prabhu tō āṁkha ēnāthī tō curāvē
aṇī vakhatē karēlī madada tō jīvanamāṁ, sadāyē tō yāda āvē
jāṇavā chatāṁ karē jagamāṁ tō sahu ciṁtā, ciṁtā sahunī tō prabhu karē
ḍūbyā vinā paṇa jīvanamāṁ jē ḍūsakāṁ bharē, jīvanamāṁ ē śuṁ karī śakē
હજારો મંત્રો જે કામ કરે નહીં, ઊંડા હૈયેથી નીકળેલી દુઆ કામ એ પૂરું કરેહજારો મંત્રો જે કામ કરે નહીં, ઊંડા હૈયેથી નીકળેલી દુઆ કામ એ પૂરું કરે
દુઃખિયાની આંતરડી ઠારવા જેવું પુણ્ય, જગમાં તો બીજું નહીં મળે
મૂંઝાયેલા મનના માનવીનો બનજો સહારો, એના જેવું પુણ્ય બીજું નહીં મળે
પ્રેમ તો છે અમોઘ દવા, આવશે ના જગમાં બીજું એની કાંઈ તોલે
દુઃખદર્દના નિસાસા લાગ્યા જેને, દ્વાર પ્રગતિનાં, એના એ તો રોકે
હર હાલમાં ખુશ રહે જે જીવનમાં, જીવનમાં દુઃખ તો એને ક્યાંથી સતાવે
દુઃખિયાથી આંખ તો જે ચુરાવે, પ્રભુ તો આંખ એનાથી તો ચુરાવે
અણી વખતે કરેલી મદદ તો જીવનમાં, સદાયે તો યાદ આવે
જાણવા છતાં કરે જગમાં તો સહુ ચિંતા, ચિંતા સહુની તો પ્રભુ કરે
ડૂબ્યા વિના પણ જીવનમાં જે ડૂસકાં ભરે, જીવનમાં એ શું કરી શકે1997-12-15https://i.ytimg.com/vi/tczv_AW555A/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=tczv_AW555A
|