Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7174 | Date: 25-Dec-1997
હજારો ગુનાઓ માફ કરનારાએ પણ, એક ગુનો તો બાકી રાખ્યો
Hajārō gunāō māpha karanārāē paṇa, ēka gunō tō bākī rākhyō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7174 | Date: 25-Dec-1997

હજારો ગુનાઓ માફ કરનારાએ પણ, એક ગુનો તો બાકી રાખ્યો

  No Audio

hajārō gunāō māpha karanārāē paṇa, ēka gunō tō bākī rākhyō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1997-12-25 1997-12-25 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15163 હજારો ગુનાઓ માફ કરનારાએ પણ, એક ગુનો તો બાકી રાખ્યો હજારો ગુનાઓ માફ કરનારાએ પણ, એક ગુનો તો બાકી રાખ્યો

દઈને શિક્ષા એની સમજાવી દીધું, બધા ગુના નથી કાંઈ એ માફ કરતો

શાને હવે ગુનાઓમાં તો અકળાયો, જીવનમાં જ્યાં કરતા ના અચકાયો

આપત્તિ વ્હોરી જીવનમાં જાતે, જીવનમાં જ્યાં સુખસંપત્તિમાં ખોવાયો

સુખસંપત્તિમાં છાતી ફૂલાવી ચાલ્યો, દુઃખદર્દે તો વામણો બનાવ્યો

કૂડકપટમાં જીવનમાં ખૂબ રાચી, પ્રેમને હૈયામાંથી દેશવટો શાને આપ્યો

તૃષ્ણાઓમાં ડૂબી જીવનમાં, આચરણ ઉપર કાબૂ શાને ના રાખ્યો

મનડાને દિલડા ઉપર કાબૂ તો ગુમાવી, ઉપાધિઓનો ભારો શાને બાંધ્યો

દુઃખદર્દનો ભારો જીવનભર તો ઊંચકી, જગમાં જીવનમાં શાને તું ફર્યો

વગર કારણે અન્યને શિક્ષા રહ્યો કરતો, છાતી ફૂલાવી એમાં ચાલ્યો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hajārō gunāō māpha karanārāē paṇa, ēka gunō tō bākī rākhyō

daīnē śikṣā ēnī samajāvī dīdhuṁ, badhā gunā nathī kāṁī ē māpha karatō

śānē havē gunāōmāṁ tō akalāyō, jīvanamāṁ jyāṁ karatā nā acakāyō

āpatti vhōrī jīvanamāṁ jātē, jīvanamāṁ jyāṁ sukhasaṁpattimāṁ khōvāyō

sukhasaṁpattimāṁ chātī phūlāvī cālyō, duḥkhadardē tō vāmaṇō banāvyō

kūḍakapaṭamāṁ jīvanamāṁ khūba rācī, prēmanē haiyāmāṁthī dēśavaṭō śānē āpyō

tr̥ṣṇāōmāṁ ḍūbī jīvanamāṁ, ācaraṇa upara kābū śānē nā rākhyō

manaḍānē dilaḍā upara kābū tō gumāvī, upādhiōnō bhārō śānē bāṁdhyō

duḥkhadardanō bhārō jīvanabhara tō ūṁcakī, jagamāṁ jīvanamāṁ śānē tuṁ pharyō

vagara kāraṇē anyanē śikṣā rahyō karatō, chātī phūlāvī ēmāṁ cālyō
Scan Image

Gujarati Bhajan no. 7174 by Satguru Devendra Ghia - Kaka
First...717171727173...Last