Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7201 | Date: 20-Jan-1998
પડયો જીવનમાં તો તું કંઈક વાર, ઊભો થયો એમાંથી તો હરેક વાર
Paḍayō jīvanamāṁ tō tuṁ kaṁīka vāra, ūbhō thayō ēmāṁthī tō harēka vāra

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7201 | Date: 20-Jan-1998

પડયો જીવનમાં તો તું કંઈક વાર, ઊભો થયો એમાંથી તો હરેક વાર

  No Audio

paḍayō jīvanamāṁ tō tuṁ kaṁīka vāra, ūbhō thayō ēmāṁthī tō harēka vāra

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-01-20 1998-01-20 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15190 પડયો જીવનમાં તો તું કંઈક વાર, ઊભો થયો એમાંથી તો હરેક વાર પડયો જીવનમાં તો તું કંઈક વાર, ઊભો થયો એમાંથી તો હરેક વાર

ખોયો વિશ્વાસ એમાં તો જ્યાં, ઊભા થાતાં લાગી એમાં તો વાર

લગાવી વાર વધારે જેટલી થવામાં ઊભા, ગયો સમય એ તો બેકાર

હર હાલતમાં તો, જીવનમાં કરવો પડશે, જગમાં વિશ્વાસનો સ્વીકાર

બનતા ને બનતા જાશે બનાવો તો જીવનમાં, જાશે વધારતા એ ધબકાર

ધડકને ધડકને જો વિશ્વાસ વધે, માનજો એમાં, જીવનમાં પ્રભુનો તો ઉપકાર

કરી ઘણી ભૂલો જીવનમાં, આવ્યો ના વાંધો, સમજજે પ્રભુ છે દિલદાર

દુઃખદર્દમાં, જીવનમાં તૂટી ગયા, સમજી લેજે, ઝીલી શક્યો એનો પડકાર

રાખજે હૈયું સાફ એવું જીવનમાં, હૈયામાં સંભળાય પ્રભુનો તો રણકાર

પોકારજે હૈયેથી પ્રભુને તો એવા, જુએ ના એ રાહ સાંભળીને પોકાર
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

paḍayō jīvanamāṁ tō tuṁ kaṁīka vāra, ūbhō thayō ēmāṁthī tō harēka vāra

khōyō viśvāsa ēmāṁ tō jyāṁ, ūbhā thātāṁ lāgī ēmāṁ tō vāra

lagāvī vāra vadhārē jēṭalī thavāmāṁ ūbhā, gayō samaya ē tō bēkāra

hara hālatamāṁ tō, jīvanamāṁ karavō paḍaśē, jagamāṁ viśvāsanō svīkāra

banatā nē banatā jāśē banāvō tō jīvanamāṁ, jāśē vadhāratā ē dhabakāra

dhaḍakanē dhaḍakanē jō viśvāsa vadhē, mānajō ēmāṁ, jīvanamāṁ prabhunō tō upakāra

karī ghaṇī bhūlō jīvanamāṁ, āvyō nā vāṁdhō, samajajē prabhu chē diladāra

duḥkhadardamāṁ, jīvanamāṁ tūṭī gayā, samajī lējē, jhīlī śakyō ēnō paḍakāra

rākhajē haiyuṁ sāpha ēvuṁ jīvanamāṁ, haiyāmāṁ saṁbhalāya prabhunō tō raṇakāra

pōkārajē haiyēthī prabhunē tō ēvā, juē nā ē rāha sāṁbhalīnē pōkāra
Scan Image

Gujarati Bhajan no. 7201 by Satguru Devendra Ghia - Kaka
First...719871997200...Last