Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7213 | Date: 24-Jan-1998
દુઃખ ને દુઃખ શું રડયા કરે છે, ફેરવ નજર આસપાસ તું
Duḥkha nē duḥkha śuṁ raḍayā karē chē, phērava najara āsapāsa tuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7213 | Date: 24-Jan-1998

દુઃખ ને દુઃખ શું રડયા કરે છે, ફેરવ નજર આસપાસ તું

  No Audio

duḥkha nē duḥkha śuṁ raḍayā karē chē, phērava najara āsapāsa tuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-01-24 1998-01-24 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15202 દુઃખ ને દુઃખ શું રડયા કરે છે, ફેરવ નજર આસપાસ તું દુઃખ ને દુઃખ શું રડયા કરે છે, ફેરવ નજર આસપાસ તું

દુઃખીઓનાં ટોળાં નજરે પડે છે, સુખી શોધ્યા તો ના જડે છે

થાવું છે સુખી, કરે કોશિશો ઉલટી, હાથમાં એના તો દુઃખ આવે છે

ઘડી બે ઘડીનું, મેળવી સુખ, જીવનનું દુઃખ એમાં એ ભૂલી જાય છે

મળે એકમાં સુખ જેને, બીજાને તો એ દુઃખનું કારણ બની જાય છે

રહી છે સુખદુઃખની વ્યાખ્યા બદલાતી, જીવનમાં એ મૂંઝવી જાય છે

જે દર્દે દર્દે દુઃખી બને છે, ના એ શમ્યા વિના એ તો અટકે છે

અનેક દુઃખીઓનાં દુઃખ તો છે જુદાં, દુઃખ એ જ એનું સામ્ય છે

દુઃખ ને દુઃખ રડવાથી થાશે ના ફાયદા, ના દુઃખ એમાં ઓછું થવાનું છે

ભૂલીને દુઃખ લાગી જા સુખના યત્નોમાં, જીવનમાં તો સુખી રહેવાનો છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

duḥkha nē duḥkha śuṁ raḍayā karē chē, phērava najara āsapāsa tuṁ

duḥkhīōnāṁ ṭōlāṁ najarē paḍē chē, sukhī śōdhyā tō nā jaḍē chē

thāvuṁ chē sukhī, karē kōśiśō ulaṭī, hāthamāṁ ēnā tō duḥkha āvē chē

ghaḍī bē ghaḍīnuṁ, mēlavī sukha, jīvananuṁ duḥkha ēmāṁ ē bhūlī jāya chē

malē ēkamāṁ sukha jēnē, bījānē tō ē duḥkhanuṁ kāraṇa banī jāya chē

rahī chē sukhaduḥkhanī vyākhyā badalātī, jīvanamāṁ ē mūṁjhavī jāya chē

jē dardē dardē duḥkhī banē chē, nā ē śamyā vinā ē tō aṭakē chē

anēka duḥkhīōnāṁ duḥkha tō chē judāṁ, duḥkha ē ja ēnuṁ sāmya chē

duḥkha nē duḥkha raḍavāthī thāśē nā phāyadā, nā duḥkha ēmāṁ ōchuṁ thavānuṁ chē

bhūlīnē duḥkha lāgī jā sukhanā yatnōmāṁ, jīvanamāṁ tō sukhī rahēvānō chē
Scan Image

Gujarati Bhajan no. 7213 by Satguru Devendra Ghia - Kaka
First...721072117212...Last