Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7217 | Date: 24-Jan-1998
હતી તો એની એ જ છબિ, લાગતી હતી કેમ આજે એ હસતી ને હસતી
Hatī tō ēnī ē ja chabi, lāgatī hatī kēma ājē ē hasatī nē hasatī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 7217 | Date: 24-Jan-1998

હતી તો એની એ જ છબિ, લાગતી હતી કેમ આજે એ હસતી ને હસતી

  No Audio

hatī tō ēnī ē ja chabi, lāgatī hatī kēma ājē ē hasatī nē hasatī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1998-01-24 1998-01-24 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15206 હતી તો એની એ જ છબિ, લાગતી હતી કેમ આજે એ હસતી ને હસતી હતી તો એની એ જ છબિ, લાગતી હતી કેમ આજે એ હસતી ને હસતી

મુલાકાત રોજની નિકટતા લાવી, દિલ એને તો મારું, દીધું હતું બનાવી

કદી ઠપકો દેતી લાગે, કદી હસતી અંતરના ભાવોની હતી પડઘા પાડતી

અંતરના છાના ખૂણે છુપાયેલી લાગણીઓના, ઉપર હતી એ તો લાવતી

રહી ભાવોની ભરતી દિલમાં સર્જાતી, રહી છબિ ભાવો એમાં બદલતી

હૈયાના ભાવેભાવમાં રહી, મુખ ઉપરના ભાવો એમ બદલતી ને બદલતી

હતી ભલે એ ભાવોથી અલગ, તોય ભાવોમાં રહી રમતી ને રમાડતી એ

સદા પ્રેમભર્યું રહ્યું હૈયું એનું, એની આંખોમાંથી રહી એ પ્રેમ વરસાવતી

હતી મારા આત્માને તો એ આત્મા, ના અલગ એને તો પાડી શકાતી

મારા ભાવોના ક્રમેક્રમમાં રહી સંકળાયેલી, સદા રહી એમાં એ ગૂંથાયેલી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hatī tō ēnī ē ja chabi, lāgatī hatī kēma ājē ē hasatī nē hasatī

mulākāta rōjanī nikaṭatā lāvī, dila ēnē tō māruṁ, dīdhuṁ hatuṁ banāvī

kadī ṭhapakō dētī lāgē, kadī hasatī aṁtaranā bhāvōnī hatī paḍaghā pāḍatī

aṁtaranā chānā khūṇē chupāyēlī lāgaṇīōnā, upara hatī ē tō lāvatī

rahī bhāvōnī bharatī dilamāṁ sarjātī, rahī chabi bhāvō ēmāṁ badalatī

haiyānā bhāvēbhāvamāṁ rahī, mukha uparanā bhāvō ēma badalatī nē badalatī

hatī bhalē ē bhāvōthī alaga, tōya bhāvōmāṁ rahī ramatī nē ramāḍatī ē

sadā prēmabharyuṁ rahyuṁ haiyuṁ ēnuṁ, ēnī āṁkhōmāṁthī rahī ē prēma varasāvatī

hatī mārā ātmānē tō ē ātmā, nā alaga ēnē tō pāḍī śakātī

mārā bhāvōnā kramēkramamāṁ rahī saṁkalāyēlī, sadā rahī ēmāṁ ē gūṁthāyēlī
Scan Image

Gujarati Bhajan no. 7217 by Satguru Devendra Ghia - Kaka
First...721372147215...Last