1998-01-28
1998-01-28
1998-01-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15212
બની માનવ આવ્યા જગમાં, મળ્યું ઘણું ઘણું એમાં વારસામાં
બની માનવ આવ્યા જગમાં, મળ્યું ઘણું ઘણું એમાં વારસામાં
મળ્યા ભાવોને લાગણીઓનાં સરોવર, ભરવા એને જીવનમાં હૈયામાં
મળી સંબંધોની ગરિમા, હૈયાની ચેતના, મળ્યા એ જીવન જીવવા
મળ્યું જીવન જગમાં, મળી ઉપાધિઓ, મળવું જીવનમાં એ વારસામાં
મળ્યું તો મન જીવનમાં, જગમાં તો બધું મેળવવા ને પામવા
ચિત્ત બુદ્ધિ મળ્યાં તો જીવનમાં, જીવનમાંથી તો રસ્તો કાઢવા
મળી અહંની લહાણી તો જીવનમાં, જીવનનું તો ખમીર વધારવા
મળ્યો જગમાં દુઃખદર્દનો વારસો, જીવનને જગમાં કાબૂમાં રાખવા
મળી ધીરજ ને હિંમત તો જીવનમાં, જીવન જગનો સામનો કરવા
મળ્યા ઘણા ઘણા વારસા જગમાં, મળ્યા વારસા, પ્રભુને તો પામવા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
banī mānava āvyā jagamāṁ, malyuṁ ghaṇuṁ ghaṇuṁ ēmāṁ vārasāmāṁ
malyā bhāvōnē lāgaṇīōnāṁ sarōvara, bharavā ēnē jīvanamāṁ haiyāmāṁ
malī saṁbaṁdhōnī garimā, haiyānī cētanā, malyā ē jīvana jīvavā
malyuṁ jīvana jagamāṁ, malī upādhiō, malavuṁ jīvanamāṁ ē vārasāmāṁ
malyuṁ tō mana jīvanamāṁ, jagamāṁ tō badhuṁ mēlavavā nē pāmavā
citta buddhi malyāṁ tō jīvanamāṁ, jīvanamāṁthī tō rastō kāḍhavā
malī ahaṁnī lahāṇī tō jīvanamāṁ, jīvananuṁ tō khamīra vadhāravā
malyō jagamāṁ duḥkhadardanō vārasō, jīvananē jagamāṁ kābūmāṁ rākhavā
malī dhīraja nē hiṁmata tō jīvanamāṁ, jīvana jaganō sāmanō karavā
malyā ghaṇā ghaṇā vārasā jagamāṁ, malyā vārasā, prabhunē tō pāmavā
|