Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7228 | Date: 29-Jan-1998
મન તો કહેશે જીવનમાં તો ઘણું ઘણું, કરશો જીવનમાં કેટકેટલું
Mana tō kahēśē jīvanamāṁ tō ghaṇuṁ ghaṇuṁ, karaśō jīvanamāṁ kēṭakēṭaluṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 7228 | Date: 29-Jan-1998

મન તો કહેશે જીવનમાં તો ઘણું ઘણું, કરશો જીવનમાં કેટકેટલું

  No Audio

mana tō kahēśē jīvanamāṁ tō ghaṇuṁ ghaṇuṁ, karaśō jīvanamāṁ kēṭakēṭaluṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1998-01-29 1998-01-29 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15217 મન તો કહેશે જીવનમાં તો ઘણું ઘણું, કરશો જીવનમાં કેટકેટલું મન તો કહેશે જીવનમાં તો ઘણું ઘણું, કરશો જીવનમાં કેટકેટલું

લાગે દિલ શરૂ કરે બોલી બોલાવી જુદી, હૈયું હાથમાં ત્યારે ના રહ્યું

રહેશે ના સ્થિર મન જ્યાં, દેશે રહેવા જીવનને તો સ્થિર એ કેટલું

મન નચાવે નાચતા રહેશો, રહેશે જીવન એમાં તો કૂદતું ને કૂંદતું

નાચતા મન સાથે જ્યાં જોડાશે જો હૈયું, કરશે દુઃખદર્દ એ તો ઊભું

દુઃખદર્દમાં દિલાસા મન તો ક્યાંથી દેશે, રહેશે મન તો જ્યાં ફરતું

મન રહેશે તો જ્યાં ફરતું, ભૂલશે એ ઘણું, હૈયું ભૂલશે એમાં કેટલું

મન ને દિલ તો છે અંગ જીવનનું, એના વિના તો નથી કાંઈ ચાલવાનું

એક તો ચાહે જીવનમાં સ્થિર રહેવું, ચાહે બીજું જગમાં ફરતું રહેવું

માનવ તારે તો, તારા જીવનમાં પડશે બંને સાથે તો કામ પાડવું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mana tō kahēśē jīvanamāṁ tō ghaṇuṁ ghaṇuṁ, karaśō jīvanamāṁ kēṭakēṭaluṁ

lāgē dila śarū karē bōlī bōlāvī judī, haiyuṁ hāthamāṁ tyārē nā rahyuṁ

rahēśē nā sthira mana jyāṁ, dēśē rahēvā jīvananē tō sthira ē kēṭaluṁ

mana nacāvē nācatā rahēśō, rahēśē jīvana ēmāṁ tō kūdatuṁ nē kūṁdatuṁ

nācatā mana sāthē jyāṁ jōḍāśē jō haiyuṁ, karaśē duḥkhadarda ē tō ūbhuṁ

duḥkhadardamāṁ dilāsā mana tō kyāṁthī dēśē, rahēśē mana tō jyāṁ pharatuṁ

mana rahēśē tō jyāṁ pharatuṁ, bhūlaśē ē ghaṇuṁ, haiyuṁ bhūlaśē ēmāṁ kēṭaluṁ

mana nē dila tō chē aṁga jīvananuṁ, ēnā vinā tō nathī kāṁī cālavānuṁ

ēka tō cāhē jīvanamāṁ sthira rahēvuṁ, cāhē bījuṁ jagamāṁ pharatuṁ rahēvuṁ

mānava tārē tō, tārā jīvanamāṁ paḍaśē baṁnē sāthē tō kāma pāḍavuṁ
Scan Image

Gujarati Bhajan no. 7228 by Satguru Devendra Ghia - Kaka
First...722572267227...Last