Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 7237 | Date: 03-Feb-1998
પ્રભુ તો છે સર્વ ફળોથી ભરેલું એવું એ ઝાડવું
Prabhu tō chē sarva phalōthī bharēluṁ ēvuṁ ē jhāḍavuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7237 | Date: 03-Feb-1998

પ્રભુ તો છે સર્વ ફળોથી ભરેલું એવું એ ઝાડવું

  Audio

prabhu tō chē sarva phalōthī bharēluṁ ēvuṁ ē jhāḍavuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1998-02-03 1998-02-03 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15226 પ્રભુ તો છે સર્વ ફળોથી ભરેલું એવું એ ઝાડવું પ્રભુ તો છે સર્વ ફળોથી ભરેલું એવું એ ઝાડવું

મનગમતું ફળ પામવા પડશે એની પાસે તો પહોંચવું

રાખ્યું નથી એણે એને બાંધી, રાખ્યું છે સહુ માટે ખુલ્લું

માર્ગમાં નડે, પડે મુશ્કેલીઓ કરી પાર, પડશે તો પહોંચવું

લેવું શું, શું લેવું કેટલું, માનવના હાથમાં રાખ્યું એ બધું

પહોંચી કયું ફળ લેવું કે નિત્ય એની છાયામાં તો બેસવું

લેવા ટાણે લેજે વિચારીને, થઈ ના જાય મન ત્યારે અધીરું

પાસે એની, કંઈક ફળ લઈ ફર્યા પાછા, કોઈ ચિતડું ના ચોરયું

જેવું રાખ્યું મનને જેવું જીવનમાં, ત્યારે એ તો એવું વર્ત્ય઼ું

કરી કોશિશો ફળ ઝાઝાં ભેગાં કરવા, હાથમાં એક પણ ફળ ના રહ્યું
https://www.youtube.com/watch?v=EvYIAsIVHPo
View Original Increase Font Decrease Font

પ્રભુ તો છે સર્વ ફળોથી ભરેલું એવું એ ઝાડવું

મનગમતું ફળ પામવા પડશે એની પાસે તો પહોંચવું

રાખ્યું નથી એણે એને બાંધી, રાખ્યું છે સહુ માટે ખુલ્લું

માર્ગમાં નડે, પડે મુશ્કેલીઓ કરી પાર, પડશે તો પહોંચવું

લેવું શું, શું લેવું કેટલું, માનવના હાથમાં રાખ્યું એ બધું

પહોંચી કયું ફળ લેવું કે નિત્ય એની છાયામાં તો બેસવું

લેવા ટાણે લેજે વિચારીને, થઈ ના જાય મન ત્યારે અધીરું

પાસે એની, કંઈક ફળ લઈ ફર્યા પાછા, કોઈ ચિતડું ના ચોરયું

જેવું રાખ્યું મનને જેવું જીવનમાં, ત્યારે એ તો એવું વર્ત્ય઼ું

કરી કોશિશો ફળ ઝાઝાં ભેગાં કરવા, હાથમાં એક પણ ફળ ના રહ્યું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

prabhu tō chē sarva phalōthī bharēluṁ ēvuṁ ē jhāḍavuṁ

managamatuṁ phala pāmavā paḍaśē ēnī pāsē tō pahōṁcavuṁ

rākhyuṁ nathī ēṇē ēnē bāṁdhī, rākhyuṁ chē sahu māṭē khulluṁ

mārgamāṁ naḍē, paḍē muśkēlīō karī pāra, paḍaśē tō pahōṁcavuṁ

lēvuṁ śuṁ, śuṁ lēvuṁ kēṭaluṁ, mānavanā hāthamāṁ rākhyuṁ ē badhuṁ

pahōṁcī kayuṁ phala lēvuṁ kē nitya ēnī chāyāmāṁ tō bēsavuṁ

lēvā ṭāṇē lējē vicārīnē, thaī nā jāya mana tyārē adhīruṁ

pāsē ēnī, kaṁīka phala laī pharyā pāchā, kōī citaḍuṁ nā cōrayuṁ

jēvuṁ rākhyuṁ mananē jēvuṁ jīvanamāṁ, tyārē ē tō ēvuṁ vartya઼uṁ

karī kōśiśō phala jhājhāṁ bhēgāṁ karavā, hāthamāṁ ēka paṇa phala nā rahyuṁ
English Explanation: Increase Font Decrease Font

The Lord is like a tree full of all fruits

To get a desired fruit, one will have to reach near him

He has not keep it tied up, he has kept it open for everyone

Stumble on the road, cross difficulties, reach you will have to

What to take, how much to take, everything is in human hands

After reaching, Which fruit to take or to sit in its shade forever

At the time of taking, think and take, do not get impatient

After reaching him, some returned with the fruit, no one stole his heart

How you kept your mind in your life, it acted like that

Tried to collect plenty of fruits, not a single fruit remained in the hand.
Scan Image

Gujarati Bhajan no. 7237 by Satguru Devendra Ghia - Kaka

પ્રભુ તો છે સર્વ ફળોથી ભરેલું એવું એ ઝાડવુંપ્રભુ તો છે સર્વ ફળોથી ભરેલું એવું એ ઝાડવું

મનગમતું ફળ પામવા પડશે એની પાસે તો પહોંચવું

રાખ્યું નથી એણે એને બાંધી, રાખ્યું છે સહુ માટે ખુલ્લું

માર્ગમાં નડે, પડે મુશ્કેલીઓ કરી પાર, પડશે તો પહોંચવું

લેવું શું, શું લેવું કેટલું, માનવના હાથમાં રાખ્યું એ બધું

પહોંચી કયું ફળ લેવું કે નિત્ય એની છાયામાં તો બેસવું

લેવા ટાણે લેજે વિચારીને, થઈ ના જાય મન ત્યારે અધીરું

પાસે એની, કંઈક ફળ લઈ ફર્યા પાછા, કોઈ ચિતડું ના ચોરયું

જેવું રાખ્યું મનને જેવું જીવનમાં, ત્યારે એ તો એવું વર્ત્ય઼ું

કરી કોશિશો ફળ ઝાઝાં ભેગાં કરવા, હાથમાં એક પણ ફળ ના રહ્યું
1998-02-03https://i.ytimg.com/vi/EvYIAsIVHPo/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=EvYIAsIVHPo
પ્રભુ તો છે સર્વ ફળોથી ભરેલું એવું એ ઝાડવુંપ્રભુ તો છે સર્વ ફળોથી ભરેલું એવું એ ઝાડવું

મનગમતું ફળ પામવા પડશે એની પાસે તો પહોંચવું

રાખ્યું નથી એણે એને બાંધી, રાખ્યું છે સહુ માટે ખુલ્લું

માર્ગમાં નડે, પડે મુશ્કેલીઓ કરી પાર, પડશે તો પહોંચવું

લેવું શું, શું લેવું કેટલું, માનવના હાથમાં રાખ્યું એ બધું

પહોંચી કયું ફળ લેવું કે નિત્ય એની છાયામાં તો બેસવું

લેવા ટાણે લેજે વિચારીને, થઈ ના જાય મન ત્યારે અધીરું

પાસે એની, કંઈક ફળ લઈ ફર્યા પાછા, કોઈ ચિતડું ના ચોરયું

જેવું રાખ્યું મનને જેવું જીવનમાં, ત્યારે એ તો એવું વર્ત્ય઼ું

કરી કોશિશો ફળ ઝાઝાં ભેગાં કરવા, હાથમાં એક પણ ફળ ના રહ્યું
1998-02-03https://i.ytimg.com/vi/vMLp9cIQ5AU/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=vMLp9cIQ5AU

First...723472357236...Last