Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7239 | Date: 04-Feb-1998
મીઠું મીઠું બોલજે જીવનમાં, નથી કાંઈ એમાં લૂંટાઈ જવાનું
Mīṭhuṁ mīṭhuṁ bōlajē jīvanamāṁ, nathī kāṁī ēmāṁ lūṁṭāī javānuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7239 | Date: 04-Feb-1998

મીઠું મીઠું બોલજે જીવનમાં, નથી કાંઈ એમાં લૂંટાઈ જવાનું

  No Audio

mīṭhuṁ mīṭhuṁ bōlajē jīvanamāṁ, nathī kāṁī ēmāṁ lūṁṭāī javānuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-02-04 1998-02-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15228 મીઠું મીઠું બોલજે જીવનમાં, નથી કાંઈ એમાં લૂંટાઈ જવાનું મીઠું મીઠું બોલજે જીવનમાં, નથી કાંઈ એમાં લૂંટાઈ જવાનું

થાશે ને રહેશે સહુ રાજી એમાં, નથી કાંઈ નુકસાન એમાં થવાનું

પડશે રહેવું સહુ સાથે જગમાં, ના શા માટે હળીમળી રહેવાનું

થાશે તો મેળાપ તો જીવનમાં, મેળાપ વિના નથી તો કોઈ રહેવાનું

વાત વાતમાં થાશે જીવ ઊંચા જીવનમાં, પડશે એમાં સંભાળીને રહેવાનું

જોઈ વર્તન માનવ ના જીવનમાં, કહેશે પ્રભુ શું, નથી કોઈ કહી શકવાનુ

બોલીશ મીઠું જગમાં જ્યાં, નથી તારાથી દૂર તો કોઈ ભાગવાનું

સંઘર્ષ બન્યું જ્યાં અંગ જીવનમાં, જરૂર પડશે જીવનમાં તો મીઠું બોલવાનું

મીઠાશમાં છે શક્તિ જંગ જીતવાની, પડશે જીવનમાં તો એ સમજવાનું

મીઠાશ ભરી ભરી હૈયામાં કરજે તું કોશિશો, છે હૈયું સહુનું જીતવાનું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mīṭhuṁ mīṭhuṁ bōlajē jīvanamāṁ, nathī kāṁī ēmāṁ lūṁṭāī javānuṁ

thāśē nē rahēśē sahu rājī ēmāṁ, nathī kāṁī nukasāna ēmāṁ thavānuṁ

paḍaśē rahēvuṁ sahu sāthē jagamāṁ, nā śā māṭē halīmalī rahēvānuṁ

thāśē tō mēlāpa tō jīvanamāṁ, mēlāpa vinā nathī tō kōī rahēvānuṁ

vāta vātamāṁ thāśē jīva ūṁcā jīvanamāṁ, paḍaśē ēmāṁ saṁbhālīnē rahēvānuṁ

jōī vartana mānava nā jīvanamāṁ, kahēśē prabhu śuṁ, nathī kōī kahī śakavānu

bōlīśa mīṭhuṁ jagamāṁ jyāṁ, nathī tārāthī dūra tō kōī bhāgavānuṁ

saṁgharṣa banyuṁ jyāṁ aṁga jīvanamāṁ, jarūra paḍaśē jīvanamāṁ tō mīṭhuṁ bōlavānuṁ

mīṭhāśamāṁ chē śakti jaṁga jītavānī, paḍaśē jīvanamāṁ tō ē samajavānuṁ

mīṭhāśa bharī bharī haiyāmāṁ karajē tuṁ kōśiśō, chē haiyuṁ sahunuṁ jītavānuṁ
Scan Image

Gujarati Bhajan no. 7239 by Satguru Devendra Ghia - Kaka
First...723472357236...Last