Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7249 | Date: 13-Feb-1998
ખેલ ખેલ્યા કિસ્મતે જીવનમાં એવા, વગર ગુનેગારને ગુનેગાર બનાવી દીધો
Khēla khēlyā kismatē jīvanamāṁ ēvā, vagara gunēgāranē gunēgāra banāvī dīdhō

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 7249 | Date: 13-Feb-1998

ખેલ ખેલ્યા કિસ્મતે જીવનમાં એવા, વગર ગુનેગારને ગુનેગાર બનાવી દીધો

  No Audio

khēla khēlyā kismatē jīvanamāṁ ēvā, vagara gunēgāranē gunēgāra banāvī dīdhō

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1998-02-13 1998-02-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15238 ખેલ ખેલ્યા કિસ્મતે જીવનમાં એવા, વગર ગુનેગારને ગુનેગાર બનાવી દીધો ખેલ ખેલ્યા કિસ્મતે જીવનમાં એવા, વગર ગુનેગારને ગુનેગાર બનાવી દીધો

મહેનતમાં પંકાતા હતા જે જીવનમાં, આળસુમાં એને તો ખપાવી દીધો

રાખ્યા હતા સ્વભાવને શાંત જીવનમાં, ઉગ્ર સ્વભાવના એને બનાવી દીધો

ધીરજ ધરીને બેઠો હતો તો જીવનમાં, અધીરો જીવનમાં તો બનાવી દીધો

નિષ્ફળતાના પ્યાલા ને પ્યાલા પીવરાવી જીવનમાં, હતાશ જીવનમાં તો બનાવી દીધો

ભરતો હતો ઉત્સાહથી ડગલાં જીવનમાં, નિરુત્સાહ જીવનમાં તો બનાવી દીધો

વાણી ને વર્તનમાં વિશ્વાસ વહેતો હતો, કિસ્મતે એમાં તો ડગમગાવી દીધો

બાંધી બેઠો હતો આશાના મ્હેલે જીવનમાં, હાથમાં ભંગાર એનો પકડાવી દીધો

ચારે દિશામાં દેખાતો હતો જ્યાં પ્રકાશ, અંધારામાં ત્યાં તો ધકેલી દીધો

પરિશ્રમ ચડયો બે ડગલાં જ્યાં ઉપર, તળેટીમાં પાછો તો ધકેલી દીધો
View Original Increase Font Decrease Font

ખેલ ખેલ્યા કિસ્મતે જીવનમાં એવા, વગર ગુનેગારને ગુનેગાર બનાવી દીધો

મહેનતમાં પંકાતા હતા જે જીવનમાં, આળસુમાં એને તો ખપાવી દીધો

રાખ્યા હતા સ્વભાવને શાંત જીવનમાં, ઉગ્ર સ્વભાવના એને બનાવી દીધો

ધીરજ ધરીને બેઠો હતો તો જીવનમાં, અધીરો જીવનમાં તો બનાવી દીધો

નિષ્ફળતાના પ્યાલા ને પ્યાલા પીવરાવી જીવનમાં, હતાશ જીવનમાં તો બનાવી દીધો

ભરતો હતો ઉત્સાહથી ડગલાં જીવનમાં, નિરુત્સાહ જીવનમાં તો બનાવી દીધો

વાણી ને વર્તનમાં વિશ્વાસ વહેતો હતો, કિસ્મતે એમાં તો ડગમગાવી દીધો

બાંધી બેઠો હતો આશાના મ્હેલે જીવનમાં, હાથમાં ભંગાર એનો પકડાવી દીધો

ચારે દિશામાં દેખાતો હતો જ્યાં પ્રકાશ, અંધારામાં ત્યાં તો ધકેલી દીધો

પરિશ્રમ ચડયો બે ડગલાં જ્યાં ઉપર, તળેટીમાં પાછો તો ધકેલી દીધો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

khēla khēlyā kismatē jīvanamāṁ ēvā, vagara gunēgāranē gunēgāra banāvī dīdhō

mahēnatamāṁ paṁkātā hatā jē jīvanamāṁ, ālasumāṁ ēnē tō khapāvī dīdhō

rākhyā hatā svabhāvanē śāṁta jīvanamāṁ, ugra svabhāvanā ēnē banāvī dīdhō

dhīraja dharīnē bēṭhō hatō tō jīvanamāṁ, adhīrō jīvanamāṁ tō banāvī dīdhō

niṣphalatānā pyālā nē pyālā pīvarāvī jīvanamāṁ, hatāśa jīvanamāṁ tō banāvī dīdhō

bharatō hatō utsāhathī ḍagalāṁ jīvanamāṁ, nirutsāha jīvanamāṁ tō banāvī dīdhō

vāṇī nē vartanamāṁ viśvāsa vahētō hatō, kismatē ēmāṁ tō ḍagamagāvī dīdhō

bāṁdhī bēṭhō hatō āśānā mhēlē jīvanamāṁ, hāthamāṁ bhaṁgāra ēnō pakaḍāvī dīdhō

cārē diśāmāṁ dēkhātō hatō jyāṁ prakāśa, aṁdhārāmāṁ tyāṁ tō dhakēlī dīdhō

pariśrama caḍayō bē ḍagalāṁ jyāṁ upara, talēṭīmāṁ pāchō tō dhakēlī dīdhō
Scan Image

Gujarati Bhajan no. 7249 by Satguru Devendra Ghia - Kaka
First...724672477248...Last