Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7287 | Date: 19-Mar-1998
છું છું ને નથી નથી (2)
Chuṁ chuṁ nē nathī nathī (2)

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7287 | Date: 19-Mar-1998

છું છું ને નથી નથી (2)

  No Audio

chuṁ chuṁ nē nathī nathī (2)

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-03-19 1998-03-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15276 છું છું ને નથી નથી (2) છું છું ને નથી નથી (2)

છું જ્યારે અહીં ત્યારે બીજે નથી, હોઉં જ્યાં બીજે ત્યારે અહીં નથી

છું જ્યાં આ તનમાં બીજા તનમાં નથી, હોઉં બીજા તનમાં આ તનમાં નથી

ખોવાઉં જ્યારે વિચારોમાં ત્યારે અહીં નથી, ખોવાઉં તનમાં, વિચારોમાં નથી

હોઉં જો દુઃખી સુખી નથી, હોઉં જ્યારે તો સુખી, ત્યારે દુઃખી તો નથી

એકસાથે બધે રહી શકતો નથી, જ્યાં સર્વવ્યાપી તો બની શક્યો નથી

હોઉં જ્યાં બેભાન હું ભાનમાં નથી, હોઉં જ્યાં ભાનમાં ત્યાં બેભાન નથી

જ્યાં પાળું છું તો નિયમ, ત્યાં જીવનમાં તો નિયમ બહાર તો નથી

ડૂબું જ્યાં પ્રભુમસ્તીમાં જીવનમાં, ત્યાં બીજી મસ્તી મન ઉપર ચડતી નથી

રહું જ્યાં ડગમગતો તો જીવનમાં, જીવનમાં તો ત્યાં હું તો સ્થિર નથી

વાસ્તવિકતામાં જીવનમાં તો જ્યાં વસું છું, સપનામાં ત્યાં તો હું નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chuṁ chuṁ nē nathī nathī (2)

chuṁ jyārē ahīṁ tyārē bījē nathī, hōuṁ jyāṁ bījē tyārē ahīṁ nathī

chuṁ jyāṁ ā tanamāṁ bījā tanamāṁ nathī, hōuṁ bījā tanamāṁ ā tanamāṁ nathī

khōvāuṁ jyārē vicārōmāṁ tyārē ahīṁ nathī, khōvāuṁ tanamāṁ, vicārōmāṁ nathī

hōuṁ jō duḥkhī sukhī nathī, hōuṁ jyārē tō sukhī, tyārē duḥkhī tō nathī

ēkasāthē badhē rahī śakatō nathī, jyāṁ sarvavyāpī tō banī śakyō nathī

hōuṁ jyāṁ bēbhāna huṁ bhānamāṁ nathī, hōuṁ jyāṁ bhānamāṁ tyāṁ bēbhāna nathī

jyāṁ pāluṁ chuṁ tō niyama, tyāṁ jīvanamāṁ tō niyama bahāra tō nathī

ḍūbuṁ jyāṁ prabhumastīmāṁ jīvanamāṁ, tyāṁ bījī mastī mana upara caḍatī nathī

rahuṁ jyāṁ ḍagamagatō tō jīvanamāṁ, jīvanamāṁ tō tyāṁ huṁ tō sthira nathī

vāstavikatāmāṁ jīvanamāṁ tō jyāṁ vasuṁ chuṁ, sapanāmāṁ tyāṁ tō huṁ nathī
Scan Image

Gujarati Bhajan no. 7287 by Satguru Devendra Ghia - Kaka
First...728272837284...Last