Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7288 | Date: 19-Mar-1998
દુઃખદર્દને બનાવી હકીકત જીવનમાં, સુખની ખેવના શાને કરે
Duḥkhadardanē banāvī hakīkata jīvanamāṁ, sukhanī khēvanā śānē karē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7288 | Date: 19-Mar-1998

દુઃખદર્દને બનાવી હકીકત જીવનમાં, સુખની ખેવના શાને કરે

  No Audio

duḥkhadardanē banāvī hakīkata jīvanamāṁ, sukhanī khēvanā śānē karē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-03-19 1998-03-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15277 દુઃખદર્દને બનાવી હકીકત જીવનમાં, સુખની ખેવના શાને કરે દુઃખદર્દને બનાવી હકીકત જીવનમાં, સુખની ખેવના શાને કરે

કાદવકીચડમાં રગદોળી તનને, તને શુદ્ધ તું તો શાને ગણે

કપટલીલા કરતો રહી હૈયામાં, તને સીધો તો તું શાને સમજે

વધારી કામનાઓની તો કતાર, ત્યાગી તને તો તું શાને માને

વારે વારે ભભૂકે ક્રોધની જ્વાળા હૈયામાં, તને શાંત તું શાને સમજે

અનુભવતો રહ્યો તકલીફો જીવનમાં, જીવન સરળ તારું શાને ગણે

કારણ વિના રહે ઉકળાટ મનમાં, મનનો માલિક તને શાને ગણે

દુઃબુદ્ધિ વિના ના તું રહે, સદ્ગુણી તને તું તો શાને સમજે

ધરતો રહ્યો ધ્યાન માયાનું જીવનમાં, ધ્યાની તને તો તું શાને ગણે

પળે પળે રહ્યો છે તું દ્વેષને પોષી, સરળ તને તો તું શાને સમજે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

duḥkhadardanē banāvī hakīkata jīvanamāṁ, sukhanī khēvanā śānē karē

kādavakīcaḍamāṁ ragadōlī tananē, tanē śuddha tuṁ tō śānē gaṇē

kapaṭalīlā karatō rahī haiyāmāṁ, tanē sīdhō tō tuṁ śānē samajē

vadhārī kāmanāōnī tō katāra, tyāgī tanē tō tuṁ śānē mānē

vārē vārē bhabhūkē krōdhanī jvālā haiyāmāṁ, tanē śāṁta tuṁ śānē samajē

anubhavatō rahyō takalīphō jīvanamāṁ, jīvana sarala tāruṁ śānē gaṇē

kāraṇa vinā rahē ukalāṭa manamāṁ, mananō mālika tanē śānē gaṇē

duḥbuddhi vinā nā tuṁ rahē, sadguṇī tanē tuṁ tō śānē samajē

dharatō rahyō dhyāna māyānuṁ jīvanamāṁ, dhyānī tanē tō tuṁ śānē gaṇē

palē palē rahyō chē tuṁ dvēṣanē pōṣī, sarala tanē tō tuṁ śānē samajē
Scan Image

Gujarati Bhajan no. 7288 by Satguru Devendra Ghia - Kaka
First...728572867287...Last