1984-08-22
1984-08-22
1984-08-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1530
વૃંદાવન લાગે મને વહાલું, રાસરમણ કાનાને કાજ
વૃંદાવન લાગે મને વહાલું, રાસરમણ કાનાને કાજ
એની ધૂળ લાગે મને વહાલી, ગોપીઓનાં પગલાંને કાજ
અયોધ્યા લાગે મને વહાલું, સીતાપતિ રઘુનંદનને કાજ
એની ધૂળ લાગે મને વહાલી, સતીનાં પગલાંને કાજ
કલકત્તા લાગે મને વહાલું, માતા કાળિકાને કાજ
એની ધૂળ લાગે મને વહાલી, રામકૃષ્ણનાં પગલાંને કાજ
તાંતણિયો ધરો લાગે મને વહાલો, માતા ખોડિયારને કાજ
એનાં નીર લાગે મને વહાલાં, એની સ્મૃતિ અપાવે આજ
ચોટીલાનો ડુંગર લાગે મને વહાલો, માતા ચામુંડાને કાજ
એની ધૂળ લાગે મને વહાલી, એની અપાવે યાદ
વીરપુર ધામ લાગે મને વહાલું, જલારામ બાપાને કાજ
એની ધૂળ લાગે મને વહાલી, એની અપાવે યાદ
ગિરનાર લાગે મને વહાલો, દત્ત ભગવાનને કાજ
એની ધૂળ લાગે મને વહાલી, વસે જતિ જોગીઓની સાથ
ડીસા ગામ લાગે મને વહાલું, માતા સિધ્ધાંબિકાને કાજ
ત્યાં વસે મારી માતા, બની આશાપુરી સાક્ષાત્
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vr̥ṁdāvana lāgē manē vahāluṁ, rāsaramaṇa kānānē kāja
ēnī dhūla lāgē manē vahālī, gōpīōnāṁ pagalāṁnē kāja
ayōdhyā lāgē manē vahāluṁ, sītāpati raghunaṁdananē kāja
ēnī dhūla lāgē manē vahālī, satīnāṁ pagalāṁnē kāja
kalakattā lāgē manē vahāluṁ, mātā kālikānē kāja
ēnī dhūla lāgē manē vahālī, rāmakr̥ṣṇanāṁ pagalāṁnē kāja
tāṁtaṇiyō dharō lāgē manē vahālō, mātā khōḍiyāranē kāja
ēnāṁ nīra lāgē manē vahālāṁ, ēnī smr̥ti apāvē āja
cōṭīlānō ḍuṁgara lāgē manē vahālō, mātā cāmuṁḍānē kāja
ēnī dhūla lāgē manē vahālī, ēnī apāvē yāda
vīrapura dhāma lāgē manē vahāluṁ, jalārāma bāpānē kāja
ēnī dhūla lāgē manē vahālī, ēnī apāvē yāda
giranāra lāgē manē vahālō, datta bhagavānanē kāja
ēnī dhūla lāgē manē vahālī, vasē jati jōgīōnī sātha
ḍīsā gāma lāgē manē vahāluṁ, mātā sidhdhāṁbikānē kāja
tyāṁ vasē mārī mātā, banī āśāpurī sākṣāt
English Explanation |
|
Here Kaka describes his love for different forms of the Divine.
Vrindavan is dear to me because of the one who performs Rass (dance) there, my beloved Krishna.
And the sand there is dear to me because the Gopis (Krishna's friends) walked on it.
Ayodhya is dear to me because of Mother Sita's consort Raghunandan Ram.
And the sand there is dear to me because Mother Sita walked on it.
Calcutta is dear to me because Of Mother Kaali.
And the sand there is dear to me because Ramkrishna Paramhans walked on it.
Tantaniya Dhara is dear to me because of Mother Khodiyar.
And the sand there is dear to me because it reminds me of her.
Chontila's mountain is dear to me because of Mother Chamunda.
And the sand there is dear to me because it reminds me of her.
Virpur is dear to me because of Jalaram Bapa.
And the sand there is dear to me because it reminds me of him.
Girnar is dear to me because of Dutt Bhagwan.
And the sand there is dear to me because of all the masters who live there.
Disha is dear to me because of Mother Siddhamibke.
Because here she fulfills her devotees' wish and resides in her pure form.
|